SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) જાણ્યાં ન સ્વપ્ન સરખાં સુત ભ્રાત દ્વારા, સર્વોપરાધ પ્રભુ ! માફ કરો હમારા. મદ્યાદિપાન પણ કાઈક જન્મ કીધાં, સગ્રંથદાન નિહ કાઈક કાળ દીધાં; દુ ક્ષભક્ષ કરી કાળ વહ્યા નઠારા, સર્વોપરાધ પ્રભુ ! માફ કરા હમારા. સેવ્યા ન સજ્જનતણા સુખદ પ્રસ ંગ, સેવ્યા અસજ્જનજના ઉર લાવી રંગ; કીધા કષાય અભિમાનદશાર્થી પ્યારા, સર્વોપરાધ પ્રભુ ! માફ કરી . હમારા. માહસ્વરૂપમધુમાં મધમાખ થઇને, ચેાયું. મલીનમન વારંવાર જઇને; દેખ્યા જરૂર દુ:ખના અતિ કષ્ટભારા, સર્વોપરાધ પ્રભુ ! માક્ કરી હમારા. દુષ્કર્મ પાશ મુજને દૃઢ રીત લાગ્યા, એથી અયેાગ્યપથને નથી નાથ ? ત્યાગ્યા; પાશ પ્રહાર સહુના દુખ આપનારા, સર્વોપરાધ પ્રભુ ! માક્ કરો હુમારા. સંસારજાળ તજી સ્હાય લીધી તમારી, એ આપદા અખિલ નીજ દ્યો વિદારી; છે આપ નિયશિરે કર સ્થાપનારા, સર્વોપરાધ પ્રભુ ! માફ્કરા હમારા. જીવરૂપન જ્ઞાનસ્વરૂપવારિ, વિના અહું તલતુ પશુ તે તમારી; લઈને થયું. અજીત જ્ઞાનની શ્રેષ્ઠ ધારા, સર્વોપરાધ પ્રભુ ! માફ કરો હમારા. આ For Private And Personal Use Only ૧૦
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy