SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) જુઠી જાણ બાજી તરૂણતનયાદિ પ્રબળ જ્યાં કદી પાસા સિદ્ધા, કર્દીક અવળા કર્મફળ ત્યાં. જીતાવાને તેને, તવ શરણ એ મારગ ખરે; પ્રભે ! વિશ્વસ્વામી ! અમપર કરૂણા કંઈ કરે. ૭ તમે માતાપિતા, હદયધન હારૂં પણ તમે તમે શાન્તિ દાતા, પ્રવરસુખ દાતા પણ તમે. દવા આપે એવી, પ્રિય શિષ્ય તમારા શિવવરે; પ્રભે! વિશ્વસ્વામી ! અમપર કરેલું કંઈ કરે. ૮ દુહા-આ અષ્ટક જે સાંભળે, અગર ભણે મન સાથ; થાય અછત અનવદ્ય તે, પામે ત્રિભુવનનાથ. સત્યતાપુનેગામ, (૭) હરિગીત અગર ગઝલ સેહિની. શાતિરૂપી જે સદનમાં, હાલમ સહિત વાસ કરે, | દિલ કલેશ દુર્મદ સિંહના, કાપી અને કકડા કરે. ભયહીન શ્રીભગવાનનું, જેનું હૃદય શુભ ધામ છે, તે સત્ય સરભ સાધુને, મમ કેપિટવાર પ્રણામ છે. ૧ અમદા તણા વનમાં કદી, એ સ્નેહ સાથ ન સંચરે; જન મૃત્યુ દાયી વાસનાનાં, મૂળ સઘળાં પરિહરે. પરના ભલાને કારણે, કટિબદ્ધ આઠે જમ છે; તે સત્ય સોરભ સાધુને, મુજ કેસિવાર પ્રણામ છે. ૨. લપડાક મારે લોભને, સામુંય અવલેકે નહી, દર્પણ સમા હૈડા ઉપર, કાળાશ થાવા દે નહી. પરમાર્થનાં પગલાં ભરે, સંસાર શુલિ સમાન છે; તે સત્ય સરભ સાધુને, મમ કટિવાર પ્રણામ છે. તે For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy