SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir દોડું છું. સતસંગમાં હરખથી, દોડેથી દોડાય જે, જોડું છું જગદીશમાંહિ જીવને, જોડેથી જોડાય જે; હાડું છું હિત નષ્ટ પાપ કરતા, હાડેથી હાડાય જે, ઈંડું છું રિપુ મારવા શર કરે; છેડેથી છેડાય જે. ૫ પ્રેરે છે ખળ અન્યનુ મુજ વિષે, પૂરી મળે હામ ના, જેવાં ચિત્ર રચેલ ભીંતપરનાં, ના ફક્ત શું નામનાં ? છે શક્તિ શરચાપમાં પણ વિના, પ્રેયે કશુ ના સરે; શક્તિ તા ઘટમાંહિ પૂર્ણ પણ તે, પ્રેર્યા થકી વિસ્તરે. ૬ अपराधक्षमास्तवनम्. ( ५ ) વસંતતિલકા. દીધાં ન કેાઇ ભવમાં પ્રભુ ! અન્નદાન, ભૂલ્યા અનન્ત ભવ આતમ તત્વજ્ઞાન; આવ્યે હવે શરણુ હે પ્રભુજી ! હમારા, સર્વોપરાધ વિભુ ! માફ કરા હમારા. કાઇ સમે જીભવડે જુઠંડુ વદાયું, વિશ્વાસઘાત વનમાંહિ વળી ભમાયુ; દૃશ્યા પ્રપંચ કરી. દીન જીવે! બિચારા, સર્વોપરાધ પ્રભુ ! માક્ કરો હમારા. જાણી હશે નહિ ત્રિયા યમ દ્વાર ખારી, કામાંધ ક્રૂર થઈ કૃત્ય કર્યાં વિકારી; સેવ્યા નહી સદગુરૂ કી માની સારા, સર્વોપરાધ પ્રભુ ! માફ કરો હમારા. આત્મા સમાન જીવ સર્વ નહીંજ જાણ્યા, ખાટા ખરેખર ઉર્ફે અભિમાન આણ્યા; For Private And Personal Use Only છે
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy