SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૨ ) પદ ૭૬ ગરૂડે ચઢી આવો ગિરધારીએ રાગ. હૃદયમાંહી જાણજો પ્રભુ એવુ, મમતા ઘેર સુખ હાય કેવું. નવ મમતા પાસે કાંઇ માર્ગુ, એક ક્ષણ પણ નવ અનુરાગુ'; જ્ઞાન ભાવે તમને પાય લાગું, મમતા ઘેર શઠતાને માયા, અભિમાન તણી કૂંડી છાયા; અહીં મૃદુતા ઋજુતાગ્નિ જાયા. ત્યાં તે તૃષ્ણાને લાભ અતિ છે, ક્રોધ આશાની પૂરી ગતિ છે; અહીં શાંતિ વિવેક સ્મૃતિ છે. ત્યાં તે ફૂડ કપટ કેશ પાસેા, ઘણા પાપ તાપ તણા ત્રાસે; અહીં આનન્દધનના નિવાસે. હૃદયમાં–ટેક. હૃદયમાં. ૧ હૃદયમાં. ૨ For Private And Personal Use Only હૃદયમાં. ૩ હૃદયમાં. ૪ ૫૪ ૭૭-વાગે છે–વાગે છે—એ રાગ. લય લાગીરે લય લાગી, મ્હને પ્રભુના નામ તણી લય લાગી-ટેક. પાપ અને તાપ ક્લેશ કંકાસ કેરી, ભ્રમણાએ સઘળી ભાગી. હુને-૧ પાંચ પચ્ચીશ કે પચાશ હજારની, લાખ કેાટિની નાખત વાગી. મ્હને-૨ એવા પુરૂષ પણ દામ તજી ચાલ્યા, શ્યામમુખે પાછુ` નથી જોયુ... જાગી. હૅને–ક
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy