SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧ ) - ૫૯ ૭૪–રાગ પરજ. લેકે હસેને હું રેઉં છું રે, એને જાણે કણ ભેદ, સલુણા સજજન વિના સુખ શું? મંદિર માન્યાં છે કેદ. સલુણા. ૧ સેજ સુંવાળી પાથરી, રૂડી ચંદ્રિકાની રાત; ફૂલની વાડીમાં વધામણી, વાયુ વાય રળી આત. સલુણ. ૨ સઘળી સાહેલી મોજ માણતીરે, કરે અધિક આનંદ; મહારે છેક વિરહ તણું દશા, ગતિ મતિ અમંદ. સલુણું. ૩ માંસ અને લેહી તો મળે નહી રે, બેઠી ઝરૂખે ઉદાસ; નાથનું રીસાવું હાસ્ય લેકનું, હવે બેઠી હું નિરાશ. સલુણ. ૪ વિરહ તમે આપે નાથજી રે, ખબર લેજે જી હાલ; કઈ જે બતાવે સ્થાન કંથનું, આનન્દઘન કરૂં ન્હાલ. સલુણ. ૫ પદ ૭પ-વદન કમળ જોયું-એ રાગ. લાલવિના શા હવાલ મહારા, રે લાલ વિના શા હવાલ; મહારા–ટે. વીર વિવેક સુણે વિનતડી હારી, નાથ વિના સુખના ઉધારા; રે લાલ-૧ વીર તું વિવેક હવે ચાહે તે કરીને, દેખાડ પ્રાણુ કેરા પ્યારા રે લાલ-૨ જે જે ઉપાય હું તો કરવાને જાઉં છું, મન તજે ભાવ નહી નઠારા રે લાલ-૩ હાલિડાને પ્રેમ કરી મારગમાં રેકજે, સમજાવજે વાદ કરી સારા રે લાલ-૪ તું કે જાણે જીવન કેરી અધિકતા, આનન્દઘન ? સ્તવે દારા રે લાલ-૫ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy