SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૩ ) અમર રૂપ થઇ કાઇ નથી રહેતા, તાયે માયાની મૂર્ખ ભીખ માગી, મ્હને-૪ સંત પુરૂષ કેાઇ શાનબતાવે, આનન્દ્વધન પ્રભુ પદ રાગી. મ્હને-પ ૫૪ ૭૮–રાગ અનારા. આ વિશ્વસ છે સદ્ગુરૂ મ્હારૂ, મ્હને પ્રાણથકી પણ પ્યારૂ–ટેક. છે જગત્ આ શિષ્યનું પ્યારૂં', મ્હારે ઘેર છે નિપટ નવ નિધિ ગુરૂના ઘેર ધારૂ. અંધારૂ આ વિશ્વ. ૧ ગુરૂના ત્યાં રત્ન બિરાજે, છપ્પનપર ભૂંગળ વાજે; મ્હારે કાજ છાપરી છાજે, ગુરૂ દેવની શિક્ષા મ્હાટી, મ્હારે શબ્દ તણી વળી સાટી; ચેલા તણી મતિ અતિ છોટી. આ વિશ્ર્વ. ગુરૂઘરના પાર ન પાવે, ગુરૂ સત્ય ધર્મ સમજાવે; આનન્દઘનને મન ભાવે. આ વિશ્વ. ૨ આ વિશ્વ, For Private And Personal Use Only 3 ૫૬ ૭૯ ગુજલ. કેવી બનાવી ઝૂંપડી, તેની ખબર કંઇ ના પડી; વસ્તુ અનેરી ભરી અહીં, ગમ ના પડી ગમ ના પડી. ૧ વાસે કરે જે માનવા, આપ શિરે તેને પડે; વાણી થકી પર ઝુંપડી, ગમ ના પડી ગમ ના પડી. દેશી રૂડા વાસા કરે, પરદેશથી આવી અહીં; એથી બીજી શી માહિની, ગમ ના પડી ગમ ના પડા. ૩ કીડી તણી ઇચ્છા નહી, પરવા નથી જરી કાંઇ પણ; આનન્દઘન અરજી કરે, ગમ ના પડી ગમ ના પડી. ૪
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy