SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૯), ભૂષણ ધર્યા હે અંગપર, તે અંગને પ્રજ્વાળતાં; વિરહે ભરેલી ભામિની, દ્વારે ઉભી xરી મરૂં. સૌન્દર્યની મૂર્તિ સખી? કામણ કરી વશ ના શકી; પરીઓ તણી ત્યાં વાત શી ? દ્વારે ઉભી ઝરી મરૂં. ૩ મમતાએ હારા નાથને, બાંધી લીધા ચાતુર્યથી, નણદી લઢેલી સવારમાં, દ્વારે ઉભી ઝુરી મરૂં. એક શ્વાસ સરખો સમય પણ, મમતા પિયુને ના તજે; પતિવૃત્ત ધરી પ્રમદા હવે, દ્વારે ઉભી ઝુરી મરૂં. ૫ વેદે બિચારા શું કરે, આ વિરહ રેગ કઠીન છે આનન્દઘન અમૃત પિયુ, દ્વારે ઉભી છુરી ભરૂ. ૬ પદ ૪૮. માર્ગના ભજન-રાગ. પક્ષપાત વિણ કોઈએ નવ રાખી માડી? પક્ષવિના નવ રાખીરે જી; આતમ દેવ છે સાખી મહારી માડી? આતમ દેવ તેને સાખીરેજી; ટેનિઃપક્ષ રહેવા હું ઘણું ઘણું ઝુરી, પણ ઘણું લેકે ભરમાવીરે જી; જે જે મુજને લઈ ગયા ઘેરે, મતિ પોતાની લગાવી. હારી માડી–૧ જેગીએ મલીને જેગણ કીધી, જતિયે કીધી જતિયાણ રે જી; ભગતે રાખી ભગતાણી કીધી, મતવાલે મતવાળી. મહારી માડી–૨ કેઈએ તે પરિત્યાગ કર્યોને, લુંચન કેઈએ કરાવીરે જી; કોઈએ મુજને લપેટી લીધી, જે જેના મન ભાવી. મહારી માડી-૩ પક્ષપાત વિણ કેઈ નવ દેખે, કોઈએ ન વેદના કાપીરે છે, આગ્રહમાં બે હાલ કરી મને, પાપીએ કીધી પાપી, સ્વારી માડી–૪ રામ ભણું રહેમાન ભણાવી, અરિહંત નામ ભણાવરે જી; સહુ સહ ના ધંધે વળગી, અળગી જીવ સગાઈ. હારી માડી–૨ કોઈએ થાપી કેઈએ કાપી, કેઈએ કાઢી, કેઈએ રાખીરેજી; કોઈએ જગાડી કેઈએ સુવાડી, કોઈકેઈનહી સાખી. હારીમા-૬ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy