SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir { ૩• ) સરખા તે સરખામણી રાખે, અબળાને બળીઆ મારે રે જી; અખળા તે કેમ ? એટલી શકીને, મહા યાદ્ધાને મારે, મ્હારી માડી∞ જે જે કીધું જે જે કરાવ્યું, તે કહેતાં હું લાજી રે જી; ઘેાડામાં મ્હે સમજી લીધુ, ઘર સમ તીરથ ન બીજી.... મ્હારી માડી-૮ આપવીતી કહેતાં મ્હને મારે, તેથી જોર ન ચાલેરે જી; આનન્દઘન પ્રભુ કર પકડે તા,ખીજું સઘળુ પાળે, મ્હારી માડીટ્ ૫૬ ૪૯. સયર ચાલા-એ રાગ. કંચન વરણા નાથરે હુને કાઇ મેળાવા, એ ટેક. અંજન રેખા ન આંખમાં ભાવે, માજન શિર પડેા લાારે; મ્હને ૧ પરમનની કાણુ સાનને જાણે, વેદના વિરહ અથાહ રે. મ્હને-ર થરથર ધ્રૂજે છે કાયા મ્હારી, જેવા કપી વાયુથી થાયરે. મ્હને-૩ દેહુ ગેહ હવે કાંઈ ગમે નહી, ગમતી નથી કવિતાયરે, મ્હને-૪ આનન્દધન વ્હાલા માંહ્યડી ઝાલે, રાખી લઉ મનડાની માંહ્યરે મ્હને-૫ ૧૬ ૫૦. રાગ–ઉપરતા. અનુભવ પ્રીતમ કેમ મનાવું ? અંતર ચરચર થાયરે; સખી ? કેમ ? ટેક. મ્હારૂંક્ષણમાંહી ધનવત, ક્ષણમાંહી નિન, પળપળમાં બદલાયરે. સખી ! ક્ષણમાંહી મિલેન ને ક્ષણમાંહી નિર્મળ, રૂપી અરૂપી જણાયરે. સખી ક્ષણમાંહીં ઇન્દ્ર ને ક્ષણમાં ભીખારી, વિધવિધ રૂપ વરતાયરે. સખી ? પાતે પેાતાના હિતકારી આતમ, નિન થઇ મત્તા ખાયરે. સખી ? For Private And Personal Use Only ૧ ૨ 3 ܡ
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy