SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૦) શિરપર પાંચ વસે પરમેશ્વર, ઘટમાં ઝીણી બ્હારી; આપ અભ્યાસ સમજે છેવિરલા, નિરખે ધ્રુવની તારી. અવધુ ૩ આશા મારી આસન ઘર ઘટમાં, અજપા જપવા જામે; આનંદઘન ચેતનમય મૂર્તિ, નાથ નિરંજન પામે. અવધૂ ૪ ૫૪ ૮ સાખી–આતમ અનુભવ ફૂલની, નવલી કાઇક રીત; નાક ન પકડે વાસના, કરે ન કર્ણ પ્રતીત. રાગ ધનાશ્રીવા સારંગ. અનુભવ નાથને કેમ ? ન જગાડે, મમતા સગ તે પામી અજાગલ, સ્તનથી પયને કાઢે. અનુભવ ૧ મ્હારા કહ્યાથી ખીજ કરીશ નહી, તું એમ જ શીખવાડે; અતીવ કહ્યાથી લાગે એવું, આંગળી સર્પ દેખાડે. અનુભવ૦ ૨ ખીજાને સગ રાચ્ચેા ચેતન, ચેતન આપ બતાવે; આનંદઘનની સુમતિ આની, સ્વરૂપસિદ્ધ સમજાવે, અનુભવ૦ ૩ ૫૬ ૯ રાગ–સારંગ. નાથ નિહાળેા આપ મતા છે, વાંચક શઠ ધન સંચય કરતા; અંતે તે કર્મ વિષે ખત્તા છે. નાથ૦ ૧ નાથ૦ ૨ આપ છુંચાયા હાંસી જગની, શીખામણુ ક્યાંથી જણાશે ? નિજજન મુનિ જન મેળા સ્વાદુ, જેવા દુધ પતાસે, મમતા દાસી સદા દુઃખકારી, વિવિધ પ્રકાર સતાપે; આન ંદધન પ્રભુ વિનતી માના, હેતુ ખરી સમતા છે, નાથ૦ ૩ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy