SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૧ ) પદ ૧૦ રાગડી. પરમ નરમ ગતિ અન્ય ન આવે, પરમ–ટેક. મેહન ગુણ મેળવવા શોભન, મારી વેરણ એમનઠેર લખાવે. ૫૦૧ ચેતન ગાત્ર મનાય ન એવાં. મૂળ વિસાત જગાત વધારે કેઈન હૃતિ દલાલ મળી કે, પારખી પ્રેમ ખરીદ કરાવે. પરમ- ૨ હૃદય ખેલી મુજ વિનતી કરું છું, વિરહ હજારનિશિ મુજને સતાવે; એમ સુણી આનંદઘન નાવે; અન્ય કહો કેઈ હૂંડી બજાવે. પરમ૦ ૩ પદ ૧૧ રાગ-માલકેશ. આતમ અનુભવ રીત વરી છે, આતમ-ટેક. શુભટ કર્યું નિજ રૂપ અનુપમ, તીક્ષ્ણ રૂચિ તલવાર ધરી છે. આતમ ૧ હાલ મનહર બાનુ શૂરનું, એક વૃત્તિ ચોળી પહેરી છે. આતમ- ૨ સત્તા સ્થળમાં મેહને મારું, હૈ? હૈ ?? મુનિજન મુખ નીકળી છે. આતમ ૩ કેવળ કમળા સુખદ અપ્સરા. ગાન કરે રસ રંગ ભરી છે. આતમ- ૪ જીત નિશાન બનાવી વિરાજ્યા, આનંદઘન સર્વાગ ધરી છે. આતમ પ સાખી પદ ૧૨ કુબુદ્ધિ કુબજા કુટિલ ગતિ, સુબુદ્ધિ રાધિકા નારી; - સર ખેલે રાધિકા –જીતી, કુબજા હારી. ખેલે ચતુર્ગતિ ચેસર, પ્રાણી હારે ખેલે ચતુર્ગતિ સર.ટેક. નરદ ગંજીપો કેણ ગણે છે, જાણે ન લેખે બુદ્ધિવર. પ્રાણી૧ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy