SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫) સર્વ મય સર્વાગી જાણે, સત્તાન્યારી સુહાવે, આનંદઘન પ્રભુ વચન સુધારસ, પરમારથ તે પામે અવ–૪ પદ, ૬ સાખી–આતમ અનુભવ રસિકને, અજબ સુ વૃત્તાંત; નિર્વેદી વેદન કરે, વેદન કરે અનંત. રાગ-રામગ્રી. હાર બાલકડે સંન્યાસી, દેહ દેવળ મઠ વાસી, મ્હારો-ટેક. ઈડા પીંગળા મારગ તજી યેગી, સુષમણ ઘરવાસી; બહારંધ્રમાં આસન કરી બાવા, અનહદ તાળ હુલાસી; હારે-૧ યમ નિયમ આસન જયકારી, પ્રાણાયામ અભ્યાસી; પ્રત્યાહાર ધારણું ધારી, ધ્યાન સમાધિ પિપાસી; હારે-૨ મૂળ ઉત્તર ગુણ મુદ્રા શોભે પર્યકાસન ધારી; રેચક પૂરક કુંભક કરીને, મન ઈન્દ્રિય જયકારી હારે-૩ સ્થિરતા યોગ યુકિત અનુસારે, આપ આપ વિચારી આતમ પરમાતમ અનુસારી, સિઝે કાર્ય સુધારી. મહાર-૪ સાખી–જગ આશા જંજીરની, છે ગતિ ઉલટી સુજાણ પકડો દોડે જગતમાં, રહે છુટે એક સ્થાન. રાગ-આશાવરી. અવધૂ શું? સૂતા તન મઠમાં, તું જે જાગી નિજ ઘટમાં અવધૂ...ટેક. તન મને વિશ્વાસ ન કીજે, ઢળી પડે એક પળમાં, હલચાલ મેલી ખબર કર ઘટની, જાણ રમત છે જળમાં; અવધૂ. ૧ પાંચ ભૂતને વાસ છે મઠમાં. શ્વાસપૂર્ત ખવી છે; પ્રતિ પળ તુજને છળવા ઈચ્છે, મૂર્ખ મનુષ નવ પ્રીછે, અવધૂ૦ ૨ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy