SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૮) પદ. ૩ રાગ – સારંગ. જીવ જાણે મહારી સફળ ઘડીરે. ટેક. સુત વનિતા ધન થવન માણ્યાં, વેદના ગર્ભ તણી વિસરી રે, ૧ સ્વપનાનું રાજ સાચું કરી જાણ્યું, માગે છાય નભ વાદળી રે, ૨ આવી અચાનક કાળ પકડશે, પકડે જેમ નાહર બકરી રે, ૩ અતીવ અચેત નવ ચેતે મનમાં, હરીયલ કાષ્ઠની ટેક પકડીરે, ૪ આનંદઘન જન હીરે છાંડી, નર મોહ્યો માયા કાંકરીયે, પદ.૪ રાગ-સારંગ સુહાગણ? જાગી અનુભવ પ્રીત, નિદ્રા અજ્ઞાન અનાદિની, મટી ગઇ નિજ રીત. સુહા-૧ દિલ મંદિર દી કર્યો, સહજ તિ સ્વરૂપ, પરજાણ પોતે પોતાને, તજ વસ્તુ અનુપ, સુહાશું ? દર્શાવું અન્યને, શું ? સમજાવું સવાર, તીર અચુક છે પ્રેમનું, લાગે તે રહે ઠાર, સુહા-૩ * નાદ વિંધાયા પ્રાણને, ગણે ન તૃણ મૃગ સાઈ, આનંદઘન પ્રભુ પ્રેમની, અકથ કહાણી કેઈ, સુહા-૪ પદ. પ રાગ-આશાવરી. અવધુ નટ નાગરની બાજી, જાણે ન બ્રાહ્મણ કાજી, અવધૂ-ટેક. સ્થિરતા એક સમે સ્થિર રાખે, ઉપજે વણસે ત્યારે, ઉલટ પુલટ ધ્રુવ સત્તા રાખે, નવ જાણ્યું હે કયારે, અવધૂ–૧ એક અનેક અનેક એક વળી, કુંડળ કનક સુહાસે; જલ તરંગ ઘટમાટી રવિકર, અગણિત તેમાં સમાશે, અવધુ–૨ છેજ નહી છે વચન અગોચર, નય પ્રમાણ સપ્ત સંગી; નિઃપક્ષ વસ્તુ લખે કોઈ વિરલા, શું? સમજેનરરંગી; અવધૂ-૩ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy