SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૫). હા! હા! વ્હાલાં જગત જનનાં, સખ્ય લાગ્યો અદીઠાં; વિશ્વાધિનાં વિપરીત ઘણું, કષ્ટ લાગ્યાંજ મીઠાં હારી ઉધી મતિ અતિ ઘણી, સ્થાનભૂમિ નઠારી; કષ્ટો કેરાં તરૂવર ફળે, ચાખવાં સંગ મહાર. ૧૧ શોધ સૃષ્ટિ મહારી સકળ જુદી છે, વૃષ્ટિ છે ખાસ ન્યારી; દષ્ટિ તે એ જગત જનથી, ભિન્ન જે દીલ દાર; તોયે જ્યાંહી અમૃતપાસું છે; કઈ ન્યાળે મહાત્મા; ત્યાંહી ચાલે ! તુજ મુજ દ્વિધા, એક છે શ્રેષ્ઠ આત્મા. ૧૨ एकमेवाद्वितीयंब्रह्मवेदोक्तमुक्तिदशानुं वर्णन. (६६) હરિગીત. મેદ પ્રમદ જહાં ભર્યા, નથી કષ્ટની છાયા કંઈ વિરહાકૃઓ સંબન્ધીનાં, વહવાં જહાં જરિએ નહી; છાતી ભરી રડવું નહી જ્યાં, વ્યાપવું નહીં કલેશમાં કરજે કૃપાઘન ? નાથ? તું?, અમને અમર એ દેશમાં. ૧ આનન્દના સાગર તણા, મધુરા તરંગો જહાં ચઢે; ચેતન્યના સ૬ ભાવનાં, જ્યાં દુન્દુભીએ ગડગડે: નારી નપુંસક યા પુરૂષના, જ્યાં ન ફરવું વેષમાં; કરજે કૃપાઘન? નાથ? તું અમને અમર એ દેશમાં, ૨ સદ્ ગન્ધ કે અપ ગન્ધથી, પૂરેલ જયાં પૃથ્વી નથી, ગ ગુલાબ ચમેલીના, જ્યાં સુંઘવા બાકી નથી; જીજ્ઞાસા અત્તર તેલની, જ્યાં છે ન ધરવી કેશમાં કરજે કૃપાઘન? નાથ? તું, અમને અમર એ દેશમાં. ૩ આ ચા અનેક બીજે ભવે, ઉન્હા પવન પુષ્કળ ખમ્મા; શશિકાતિની છાયા તળે; મધુરે પવન તાપે શમ્યા, For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy