SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૮). એ બાને નિજ હદયમાં, મારવાં ધારી ધારી, માટે ચાલો ! મધુર પગલે, મિત્ર ! સંગે હમારી. ૪ તમઃ કઈ આપે દ્રવિણ પશુઓ, તેય કે ગૃહના; રાજાઓની અખુટ પદવી, પ્રાપ્ત થાતાં ચહે ના; એવા એવા ગરીબ જનની, વસ્તિ છે યત્ર ભારી; ત્યાંહી ચાલો ! મધુર પગલે, મિત્ર ! સંગે હમારી. પ અસ્તેયા પાણીમાંનાં જળચર ઘણાં, ઉચ્ચ ઇંગે રહે છે, કાળી પાંખો ધવલ કરતા, કાગ સુધા અવે છે; જે જે દેશે તન મળ બધાં, દ્વિજ દેતાં ઉતારી; ત્યાંહી ચાલે ! મધુર પગલે, મિત્ર ! સંગે હમારી. ૬ શવમ આ પંખીડાં ગગન શિખરે, નીડથી ઉડ જાતાં, ત્યાંથી પાછાં પતન કરતાં, આવતાં ના જણાતાં; એથી એને નિજ હદયમાં, લેક પૂરે વિચારી; ત્યાંહી ચાલો! મધુર પગલે, મિત્ર સંગે હમારી. ૭ જિનિક પુપોમાંના પરિમલ તજી, એક સ્થાને રહે છે; હાવો ભાવ પરિતજી બધા, તૃહિ? તૂહિ? કહે છે; એવી ગાંડી નવ યુવતિ જ્યાં, એક રાજે બિચારી; ત્યાંહી ચાલે! મધુરપગલે,મિત્ર! સંગેહમારી. ૮ જ્ઞાનરાત્તિ: ધૂમાડાના સમૂહ સઘળા, નાશ પામી ગયા છે; સૂર્યશ્રીના નયન ગમતા, સત્રકાશ થયા છે; એમાં એક મહદ પ્રમદા, મર્દને દે વિદારી ત્યાંહી ચાલે ! મધુર પગલે, મિત્ર ! સંગે હમારી. ૯ વિદ્યા પેલા સર્પો મૃગપતિ તથા, તેમના સર્વ અધુ; વાસો પૂરી વસિત પણ એ, સર્વને લક્ષ બિન્દુ ધારી સિધુ લહરી બળથી, હર્ષથી દે ડુબાવી; ત્યાંહી ચાલો! મધુર પગલે, મિત્ર ! સંગે હમારી. ૧૦ સત્યમ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy