SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૬ ) પણ જ્યાં ફ્રીથી સ્પર્શ ખમવા, નવ પડે અવશેષમાં; કરજે કૃપાઘન ? નાથ ? તું ?, અમને અમર એ દેશમાં, ૪ જેને ન તેજસ સૂર્ય દે, પણ સૂર્યને એ તેજ દે; જેને ન શાન્તિ ચન્દ્ગ પણ, શાન્તિ શશીમાં તેજ દે; એનુ સ્મરણુ મુજને રહેા, અનુભવ સહિત હુ ંમેશમાં; કરજે કૃપાધન ? નાથ ? તુ, અમને અમર એ દેશમાં, ચન્દ્રાનના ચતુરા વિષે, આસકિત જ્યાં રહેતી નથી; એથી અધિક સુખ ભાવના, રસ અન્યમાં વ્હેતી નથી; જેને ન સત્તા કાઇની પણ; જેની વિશ્વ અશેષમાં; કરજે કૃપાઘન ? નાથ ? તુ, મુજને અમર એ દેશમાં. મન કામનાના રંગ સા, પરિપૂર્ણ જ્યાંહી થાય છે; ધન પુત્ર ક્ષેત્ર કલત્ર ના, આનન્દ જ્યાં સાહાય છે; આજેથી દિન હૈા સવ એની, પ્રાપ્તિના લવલેશમાં; કરજે કૃપાઘન ? નાથ ? તુ, અમને અમર એ દેશમાં. अमारीदशा केवी १ (६७) હરિગીત. મિત્રા ? અગર કે અન્ધુએ ! શિષ્યા ? અગર સ્નેહીવરી; મુજ એક ‘ઢંગ ધડા’ વિનાની, વાતડી કાને ધા; સ્નાનાર્થ ઉષ્માદક છતાં, શીતળ જળે હું ન્હાઉં છું; ત્યારે જનેાની નજરમાં હું, ઘેલુડાજ ગણાઉં છું. પરગામ જાવા સાધના, મુજ ઘર વિષે તઈઆર છે; ગાડાં બળદ મુજ અ દેવા, કૈક જનના પ્યાર છે, આવુ છતાં મુજ મિથી, ચાલી પદે પથ જાઉ છું; ત્યારે જનાની નજરમાં, હું ઘેલુડાજ ગણાઉં છું. For Private And Personal Use Only દ
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy