SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૦) પ્યાર અમારાં કાવ્યને, રસવાદી જન નહી વાંચશો જે વાંચશે તે હૃદયમાં, પરિપૂર્ણ કાન્વિત થશે; આ વિશ્વ કેરા રસ બધા, જળ ઝાંઝવા જેવા થશે; નહિ બ્રહ્મના ભેગી થશે, ને વિશ્વના રસ રહી જશે. ૨ તો કૈ રા: એ ભાવના, આ કાવ્ય કેરૂ સૂત્ર છે; રસ અરસ અદ્વૈત કરતાં, માત્ર રસતા પૂર્ણ છે; આ વિશ્વકેરાં સંખ્યતે, છે શર્કરાનાં રમકડાં, દેખાવ નાના થાય પણું, ત્યાં રસ ભરેલી શર્કરા. એવી રીતે સન્દર્યતા, આલ્હાદતા આ વિશ્વની; વિશ્વ સ્વરૂપ દેખાય પણ, રસતા બધી જગનાથની, જગનાથ છે જગનાથ છે, જગનાથ એક જ પૂર્ણ છે; કરતાં મજાની શોધ ત્યાં, જગનાથ વણ શું અન્ય છે? હ? લેખીની કે પત્રને, અવકાશ અહિંયાં છે નહી, તોયે અમે જે દેખ્યું તે, આભાસ પુરતું લખ્યું છે; આ લોચનાની લેખના, કહિને રૂમ વિરમી રહી, ઉતમ ની ભાવના, રસરાજમાં વિરમી ગઈ. ૫ એવા અમારા કાવ્યના, ભેગી હશે જે તે થશે પ્રભુ પ્રેમ કેરાં અશ્રુને, અધિકાર સુધી વહાવશે; કરશે અમર આ દેહને, કરશે અમર રસ ભેગતા, રહેશે અમર આનંદતા, જાશે બધી શેકાÁતા. હુ-તુ. (૪૨) હરિગીત-છન્દ. આવી શર૬ રઆિમણી, આકાશ આ નિર્મળ થયું; તે પણ અમારું હૃદય આ, નિર્મળ જરા પણ ના થયું; For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy