SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૨ ) જેમ સ્વપ્નમાં કાઇ સુન્દરી, આલિંગન દઈ છળી ાતી; એમ જુવાની કાઇ પુરૂષ કે, નારીમાં સ્થિર નથી થાતી. ૪ પવન દેવના પ્રમળ ઝપાટે, શુષ્કપત્ર ઉડી જાતાં, સ્વાશ્રમ તજીને ક્ષણભર માંહી, દૂર પ્રદેશે દરશાતાં; એમ યુવાવસ્થાની આંધી, શાંતિ ભક્તિ ઉડાવે છે; હૃદય ક્ષેત્રથી વિમળ વિરતિ, ધ્યાન જ્ઞાન વણસાવે છે. ધાન્ય તણા સહુ છે।ડ તણી સ્થિતિ, ફળ આવ્યા સુધી રહે છે; લના ઉદ્ગમ સર્વ ધાન્યના, છેડ જલ્દી સુકવી દે છે; કામળ કાયા નિર્મળ માયા, મળી આજે આપણ ને છે; કામ ક્લાદ્ગમ પકવ દેહ કરી, ક્ષણમાં શુષ્ક કરી લે છે. ૬ સિન્ધુ વડા ગંભીર દિસે તે, મર્યાદાને નથી તજતે); ઉછળે લહરી પ્રસરે તે પણ, બે મર્યાદ નથી ભજતા; ક્ષણભર સુધી રહેનાર જુવાની, નિજ મર્યાદા ત્યાગ કરે; માત તાત નિજ વંશ ગોત્રની, લાજ થકી દિનાજ ડરે. ૭ અહા ? અપાર સમુદ્ર તાળું, તરવાનું કદિ સુલભા અને; પણ યુવાનના સૂક્ષ્મ સિન્ધુનુ,તરવું તેતેા ના જ અને; આમ છતાં પણ સદ્ગુરૂ ધે, જીવાનીમાં ઘસડાય નહી; તે સજ્જનમાં શ્રેષ્ઠ પુરૂષને, હજાર વાર છે ધન્ય સહી. ૮ વાચોનેોધન ? ( ૪૬) હરિગીત-હન્દ. પ્યારાં અમારાં કાવ્યને પ્રિય ! બ્રહ્મચારી વાંચશે; નહિ વાંચશેા તે હૃદયમાં, પરિપૂર્ણ શાકાન્વિત થશે; રસરાજ કેરી રેલડીની, વાંછના જો રહી જશે; નહિ વિશ્વના સુખીયા થશેા, ને બ્રહ્મ યાતિ: રહી જશે. ૧ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy