SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૧), અમ હદય નભ મંડળ વિષે, વાદળ છવાયાં પાપનાં; એ દૂર કરે નાથજી? આપી સુદર્શન આપનાં. ૧ માર્ગો હવે ખૂલ્લા થયા, પરગામ જાવા કારણે; અમ માર્ગને ખૂલ્લા કરે, પ્રભુ ? આવતાં તમ બારણે; નિર્મળ મનહર ચન્દ્રમાની, સેમ્ય ઝાંખી થાય છે, ને વાયુ પણ સુન્દર પણે, તને સ્પશી સુખકર હાય છે. ૨ પરમાર્થ પથમય ચન્દ્રમા, અમને ઘણે હાલે વિભુ? એ ચન્દ્રની ઝાંખી થતાં, દૂર કરે દુઃખને પ્રભુ ? ઈષ્ય સ્વરૂપ કાદવ તણું, લય ભાવના અધુના કરે; સદ્ભાવના સરવર તણાં, વિદને બધાં અળગાં કરે. ૩ જે જે સુપળે ચાલતાં, આપદ્ વિપદ્ અમને નડે; તે તે સમયમાં સ્વાય કરવી, એગ્ય છે પ્રભુ આપને, નિજ બાળની સંભાળ લેવા, તાતનો સત્ ધર્મ છે; ને તાતનું પૂજન મરણ, એ પુત્રનાં સત્કર્મ છે. અમ વાણી સત્ય વટાવીને, નિર્મળ કરે છે ચિધ્રના? સહુ પ્રાણિની સેવા કરાવી, દેષ કાપો દેહના; વર્ષારૂતુની ગર્જના સમ, તરંગ મનના પરહરે; અમ બારણે પ્રભુ? આવવા, ઉત્સાહ પૂર્વક પદ ભરે. ૫ હું ઝાછું ઘમ શમા (૪૩ ). હરિગીત–છન્દ. નયને અમી તે છે નહી, નથી અન્યના દુઃખમાં દુઃખી; હાર વિમળ દિલડાં નથી, નથી અન્યના સુખમાં સુખી; દેહાભિમાન ગયું નથી, છે દેહના અધ્યાસમાં તું ત્યાં સુધી હું બ્રહ્મ છું, એવું મુખે બેલીશમા. ૧ १ महंब्रह्मास्मि. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy