SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ www.kobatirth.org ( ૩૦૪ ) કુલ કુલ લચેલાં વૃક્ષ સો, તે ખાણુના ધરનાર છે; છૂંદાં જૂદાં વૃક્ષેા વિરલ, યાન્દ્રા દિસે ફરનાર છે, આવાં મહદ્ સૈન્યા અહેા ? કન્દનાં રણવીર છે; અવલેાકી તે હારે નહી તે, જ્ઞાનીં સાચા ખીર છે. કાલિ ઘણા પોકારતા તે, શબ્દ છે હસ્તી તણા; ટકા મહિષાદિક દ્વિજો, ઉટા ખચ્ચર બીહામણા; મયૂર ચકાર ચુકાદિકા, અવેા ખરાખર હણહણે; પારાવતા ને ।'સલા, તાજણ ઉચારે ક્ષણ ક્ષણે. તેતર લવારાં પક્ષિઓ, વૈદલ સમાં દર્શાય છે; રતિનાથના આ સૈન્યને, દેખી હૃદય હેરાય છે; પર્વત તણી મોટી શિલા, તે રથ મહાન રહ્યા ઉભા; ગિરિરાજનાં ઝરણાં પ્રખળ-તર દુંદુભિ ગગડે તથા. ભમરા કરે ગુજારવા એ, ભેરીને શરણાઇ છે; ત્રય ભેદના વાયુ તણી, આ ક્રૂતતા દેખાઇ છે; ચારે પ્રકારે સૈન્યને લઈ, કામદેવ કરે અહા ! એના પ્રબળ લશ્કર વડે, નવ કાણુ હારી શકે કહેા ? ૬ લક્ષ્મણ ? પ્રખળ આ કામનાં, લશ્કર પ્રતિ ઉભું રહે; તે પુરૂષની સ ંસારમાં, સભ્યા વિષે ગણના રહે; જેણે જગમાં મેળવી છે, એક નારી સુખ કરી; એવે! મહા રણશૂર જન, આ સૈન્યને દે સંતુરી, દોહા——તાત ? પ્રબળ ખળ વિશ્વમાં, કામ ક્રોધ ને લાભ; વિજ્ઞાનભર મુનિરાયના, કરે હૃદયમાં ક્ષેાભ; લાભની સેના દંભ છે, કામનો કેવળ નારી; ક્રોધ સૈન્ય નિષ્ઠુર વચન, મુનિએ કહે વિચારી. Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy