SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૩) ૬ નિર્મળ અચળ મન રૂપ જ્યાં, ભાથો ભર્યા બાણને સદ્દગુરૂ ચરણની સેવ એ, બખતર રખાવે પ્રાણને; વિધિ યુક્ત પ્રાણાયામ રૂપ, રખવાળ જ્યાં ચેકી કરે; તે દેહરથ આ સૃષ્ટિમાં, વિજયી થઈને સંચરે. આવી રીતે જે લેકના, સદ્ધર્મમય રથ શભશે, હે મિત્ર? તે જન શત્રુથી, નિર્ભય સદા માટે થશે, તેવા પુરૂષ પ્રતિ પ્રેમ સહ, કીર્તિ જઈ પતે વરે, - રથ ધર્મમય તનુરૂપ આ, જગમાં વિજય સાથે ફરે. વિભીષણ કરો ચિંતા નહી, એ રથ અમોને પ્રાપ્ત છે, અગ્રે અને પાછળ બધે, બ્રહ્મત્વ અમને વ્યાપ્ત છે તેત્રીશ કોટિ દેવતા, આ રથ વિષે પ્રીતિ ધરે; માટે અમારે દેહ આ, વિજયી થવાને આખરે. ૭ જામસૈન્ય. (૩૭) હરિગીત. બલીન મુજને જાણીને, કંદર્પ ધસિમસ આવતો, પશુ પક્ષિઓના વૃન્દને, સસ્નેહ સાથે લાવતો; રણધીર લક્ષ્મણ આપે છે, મુજ સાથએ પવને કહ્યું ત્યારે અહીં તમ્મુ સહિત, સ્થાનક પ્રબળ કામ કર્યું. વૃક્ષ ઉપર નાનાવિધા, વેલ્લી ઘણું વીંટાઈ ગઈ; તે તબુ છે કન્દપના, પ્રત્યક્ષ દરસે આ અહીં, ઉંચાં ઊંચાં આ તાલ તરૂ, સુન્દર પતાકા ફરફરે; કદલી તણું સદ્ વૃક્ષનાં, પત્રે વજાઓ વિસ્તરે. ૨ * પંપા સરોવરના ઉપકંઠમાં શ્રી રામચન્દ્ર વસંતરત તથા કામદેવના સૈન્યની સરખામણી કરે છે. શ્રી રામાયણમાંથી અનુવાદ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy