SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રર૦) ચોરાશ લાખ જેવો તણી, ભાષા ઘણું યે તું ભણે; આખા જગતના વાદ્યને, પરિપૂર્ણ ગાયન ગઢ ચા; થા થયે હેરાન વળી, ખેદી સ્વયં પડવા નઈ તોયે શ્રવણ? તૃપ્તિ ન્હને, તે ના થઈ?ના થઈ. ૫ ગુરૂ શાસ્ત્ર ભણ? કર પ્રીતડી, શબ્દ શ્રવણને પાર કયાં ? સંગીત સુખદ ગાનારના, લલકારનેય સુમાર ક્યાં ? સુલે પ્રીતમની વાતડી, ટળી જાય ભવની વાટડી તૃપ્તિ શ્રવણ? જે ના થઈ તે, ભજનમાં ભળજા ઘડી. ૬ ચારા પિતાના સગુણોનું, શ્રવણ કર ? તું શ્રવણ કર? સાચી સુધા પી? આજથી, નવ ભ્રમણ કર? તું ભ્રમણ કરશે? પાપ સ્વરૂપી હરણ હર? જ્ઞાન સ્વરૂપ બંધુક ગૃહી; તૃતિ શ્રવણ? જે ના થઈ તો, ભજનમાં ભળી જા ઘડી. ૭ સ્થામરાત્રિમાંggવી. (૩) હરિગીત. દષ્ટિ ગગન લંબાવતાં, તારા છવાયા વાદળે, સામાન્ય જસ્ એમનું, વસુધા ઉપર નવ વિસ્તરે; કે વખત ધીમે મેહલે, આકાશ માર્ગે ગડ્ય; કે વખત તેના તીવ્ર શબ્દો, કર્ણને દ્વારે પડે. વિજળી તણું ઝબુકાર કદી, વધુ વેગમાંહી થાય છે, કદી શાંત પડતી ઝબકતી, ને વાયુ સાથે વાય છે; કદિ બાષ્પ વૃષ્ટિ છતાં દિસે, પ્રસ્વેદ ભાસે અંગમાં; કહીં ભક્ત મંડળી ગાય છે; ને અન્ય અન્ય ઉમંગમાં. ૨ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy