SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (RRC) જાતાં જાતાં પવન જળનાં, વ્યૂહ ભેળાં થયાં જ્યાં; ભીનાં ભીનાં જળ વન પશુ, તેજ કાળે થયાં ત્યાં. આખી પૃથ્વી વિકસિત કરી, સૂર્ય શ્રી અસ્ત પામ્યા; કે ના પામ્યા ઘનદળ વડે, સ્વલ્પ તે ના જણાયા; ઘેાડી વારે જન ગણ ઘરે, મેઘરાજા પધાયાં; લાંબા દી’ના તૃષિત દિલના, ભાર કેના ઉતાર્યો. શ્રવણળાય ? ( ૧૨ ) રિગીત. હરણ ભવમાં હું વીણાના, શબ્દ સુંદર સાંભળ્યા; ત્યાં પારધીના હાથથી, ભંડાર જીવનના થા; શિર ખતમ કીધાં એકદમ, આણી દયા ઉરમાં નહી; તાયે શ્રવણ ? તૃપ્તિ હને, તેા ના થઇ ? રે ? ના થઇ. ૧ ભારગના અવતારમાં, લાગી વીણામાં પ્રીતડી; ગુલ્તાન થઇ ડાલી રહ્યો, જાણી ન વાદી રીતડી; શક્તિ અધીએ ગુમ થઈ, નિજ ાત પર આધીન ગઈ; તોયે શ્રવણ ? તૃપ્તિ ત્સુને, તેા ના થઇ ? હા ? ના થઇ. ૨ જગ નાટય કેરાં ગીત માટે, ભાવ ધરીને બહુ ભમ્યા; કટક વને વિચર્ચા છતાં, વીતરાગના પથ ના ગમ્યા; દુક્કડ સતારની શેખમાં, ઉમ્મર બધીએ વહી ગઇ; તાયે શ્રવણ ? તૃપ્તિ હને, તા ના થઇ ? રે ? ના થઇ. ૩ બાળક તણા પ્રિય કઠને, કાલા છતાં વ્હાલા કર્યો; શુક સારિકાના વાદ અર્થે, કાન ત્યાં જઇને ધર્યો; કાયલ તણા ટહુકારની, મૃદુતા લલિત લક્ષે લડ્ડી; તાયે શ્રવણ ? તૃપ્તિ હને, તેા ના થઇ ? રે ના થઇ. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy