SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫) પરિચિત પદાર્થો આપને, નેત્રે થકી વ્હાલા ઘણું; પણ એ અમને રંચ એક ન, લાગતા સહામણું આસ્માન અવની જેટલો છે, ફેર જતાં મન મળે; બોલે હવે તે બધુઓ? આ મેળ શી રીતે મળે?૪ અમને અમારે કારણે હાલું, નથી જીવન જરી; છે લૂછવાં અશ્રુ બીજાનાં, પૂર્ણ ઉત્સાહ ભરી નિજ ઉદર કારણું આપનું, જગદુભવવા મનડું ભળે; બેલે હવે હે બધુઓ ? આ મેળ શી રીતે મળે? ૫ વ્હાલપ ભર્યા ઉદ્યાનમાં, હાલ૫ સુગંધી આપવી ઈષ કુટિલતા કૃપણુતાની, વાવણું છે કાપવી; દુ:ખદાઈ વેલ્લી આપને, ઉછેરવી કપટી જળે; બોલો હવે હે બધુઓ? આ મેળ શી રીતે મળે? ૬ સાચા સનેહી શ્યામનાં, પદ દવા આવો હજી; ન ; આનન્દ સાગર ઉછળશે, કહો બધાં દેશે તજી; ભક્તિ વિરતિને જ્ઞાનની, હિમાળમાં હૈડું ગળે; તે તે હજી કંઈ બધુઓ? આ મેળ બનેને મળે. ૭ સંસારમાં સુહાણ (૨૦) મંદાક્રાન્તા. વિશ્વારયે ગમન કરતાં, હર્ષને શોક પિખ્યાં એકાદ્રિમાં અર્મી ઝરણનાં, શુદ્ધ બિન્દુ વિલકયાં; અન્યાદ્ધિથી વિષમય ઝરા, નીકળે વાર વાર; હાં? આ વિવે વિષજળ તથા, ઝેર વહેળા અપાર. ૧ એક સ્થાને તનય જનમી, હર્ષ ઉત્કર્ષ આપે બીજે સ્થાને તનય મરણે, ચિત્તને ગ્લાની વ્યાપે, For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy