SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે (૨૨૬) એકે કૃપે વિમળ જળને, પ્રેમથી પ્રાણી પીએ; બીજામાંથી કટુ જળ Íતાં, ત્રાસશું જીવ ન્હોયે; કઈ કાળે વિપિન ફરતાં, સૃષ્ટિ સન્દર્ય જોઉં, . કેઈ કાળે મૃત શિશુ સ્મરી, શેકથી ખિન્ન રેઉં; હાર એકે વિમળ હદયે; શાન્તિની રેલ છે; બીજા દીલે કુટિલ દુઃખડાં, મીઠડી વેલ રેળે. બંછે? એત્યાં હરણ નિરખે, કેવી કૂદી મઝા લે; પાપી બીજે ગરિબ પશુને, હાડને છેલ્દ ઝાલે; પંખીડાં કે ગગન ઉડતાં, કે અપંગ ન ચાલે, શું હર્ષાવું? સુખ પછી દુઃખે, એ અતિ ઉર સાલે. ૪ જ્યારે શાંતિ સુખમય તનુ, ત્યાં ઘણી હેર આવે; જ્યારે જ્યારે દુઃખમય તનુ, શેક ત્યાંહી જણાવે; લગ્ન પ્રાપ્તિ પ્રિય મનુષ્યની, ખૂબ આનન્દ દે છે; સંબંધીની તરૂણ જનનું, દુઃખ વૈધવ્ય દે છે. કોઈ હારા હૃદય વસતે, ભાવ આંખે ન ભાળું; કેવું મીઠું સુખદ જગ આ, પ્રેમ નેત્રે રૂપાળું? જોતાં જોતાં વિરતિ ઉપજે, સર્વ વિક્લાંત ભાસે; શેકાદ્ધત્વે કંઈક ઉભરા, સ્નેહ શાંતિ પ્રકાશે. મ્હારા દીલે સુખમય પણું, નિત્ય છે કે નહી આ? મહારા દીલે દુઃખમય પણું, સત્ય છે કે નહી આ ? એની કિંચિત્ ખબર ન પડે, છેક મુંઝાઉં છું હું, જ્ઞાની પાસે ખબર પડવા, એજ અર્થે ઉભે છું, For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy