SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૬) જાયું ખરેખર દુઃખી છે, સંસારી નહિ વૈરાગીઓ; સંગ અવગાદિથી, જન ગણ જરૂર નિભંગિઓ. ૨ ચા નરેશ ભતૃહરિ, છેડી બધાં ઘરબારને, તો કેમ હું વળગી રહું? દિલમાં જગતના ચારને; નરદેહ કેરી પૂતળી નથી, કનક કે હીરા તણું; છે નાશવંત પદાર્થ ત્યાં શી? પ્રીત ધરૂં સોહ્યામણું. ૩ સ્નેહી ગયા ચાલી અને, મહારે અરે? ક્યાં રહેવું છે? યમરાયના પંઝા વિષે, દિન એક દિલડું દેવું છે; વૃદ્ધો ગયા ચાલ્યા તિહાં, આપણુ સહુને ચાલવું; અલમસ્ત થઈ શું? વિશ્વમાં, મનડા ગમે છે મહાલવું ? જ સમરણ સદા શ્રીનાથનું છે, સત્ય છેવટ કાળમાં, વહેતા જનની સાથે સપડાવું, નહી ભવ જાળમાં, વહી જાય છે ઉમ્મર હવે, સકૃત્ય કરવું હાલમાં વૃત્તિ ધરે વિવેશમાં, ગોવિન્દ ગિરિધર લાલમાં? ૫ શિખરિણી. કરું છું જ્યાં એવા, સુખરૂપ વિચાર પળપળે; થઈ જે થાવાની, વિલપન કરેથી નહિ મળે; જરા નેત્રો ઢાળી, ઉમિ વિરમાવી મન બળે; બધે છાઈ શાન્તિ, ઘન તિમિર છાયુજ સઘળે. ઘડી માંહે લહેકે, શિર ઝઝુમતું આ મિ ભણી; વળી વાયુ પ્રેરે, ધિમિદ્ધિમિ સુનિદ્રા સુખ તણું; અને વર્ષો સદ્, મન હરણ અતિ રસ જ્યાં; કહોને ? કહેવું શું? મન વચન કાયાથી પર ત્યાં. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy