SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) મસ્તાન અશ્વ મનની ગતિ છે વિચિત્ર; તેને ઘડી નવ ગમે પથ સત્ પવિત્ર, સન્મુખ દેશ પ્રભુના સમજાવ વાળે; દીવાળિને દિન કઈ દિલમાં નિહાળેા. કંટાળ વૃક્ષ શુભ વાડી વિષે જાય; સાન્દર્ય યુક્ત કુસુમા નહી હસ્ત થાય; શ્રી ઇષ્ટ ભક્તિ ફળ માં સહુને પ્રજાળે; દીવાળિને દિન કઈ દિલમાં નિહાળેા. સત્સંગ કાણુ જનના ગત વર્ષ કીધા; કેવા કુપાત્ર જનથી કટુ લાભ લીધેા; હીસાબ સર્વ કરીને પછી કાળ ગાળા; દીવાળિને દિન કઇ દિલમાં નિહાળા. વ્યાપાર એમ કરો નવ ખોટ જાય; શ્રી વિશ્વનાથ પ્રીતડી સહુ રાજી થાય; ચાલા જહાં વસી રહ્યો પ્રભુ પ્રેમ વાળે; દીવાળિને દિન કંઈ દિલમાં નિહાળેા. उद्यानमांस्नेही स्मरण. ( ८२ ) રિગીત. વાયુ શીતળ વૃક્ષે અડીને, મંદ મદ જતા વહી; સવિતા પ્રભુની પશ્ચિમે, કિરાનીં રાજી વસી રહી; આનદ કમિ આવિએ ત્યાં, સ્નેહી કેરી સ્મૃતિ થઈ; ઘટાધ્વનિ દેવાલયે, આવી શ્રવણ પથમાં સહી, એની સ્મૃતિના કારણે, વૈરાગ્ય ઉરમાં જાગીએ; અનુમાન ભગિની ભ્રાતમય, સંસાર દુ:ખમય લાગીએ; For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy