SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) લેભાનતાઘવગુણે નિજ સ્થંભ સ્થા, આવે સમે પ્રભુજી ? કેમજ જન્મ આપે? દાતા દધીચિ સરખા જગ હિત કર્તા, દીસે નહી જગતમાં પર કષ્ટ હર્તા સવ તેય અસદાત્મગિરા પ્રલા; આવે સમે પ્રભુજી! કેમજ જન્મ આપ્યો? દુકાળ હાલ દુનિયા ઉપરે જણાય; ધન્વાદિ પ્રાણ જળ અન્ન વિના પીંડાય; આજે અમેથી પરહિત ન કાંઈ થાય; તો ઘો મહેશ? સુખદાયક સદ ઉપાય? તીવત્તિને વિનવનનિહાળે. ( ર ) વસન્ત તિલકા. અજ્ઞાન વાત સઘળે પ્રસરી ગયું છે; દેખાય ના નજર એમ અહો ! થયું છે; જ્ઞાન સ્વરૂપ દીપથી ગૃહ આ ઉજાળે; દીવાળિને દિન કંઈ નજરે નિહાળો. કોધથી રક્ત નયને સુહ કરો છો; બીજાનું દીલ દુભવી સુખમાં ફરો છો; બેટી તમારી કુમતિ સુમતિથી ટાળે; દીવાળિને દિન કંઈ નજરે નિહાળે. મેહ સ્વરૂપ મળથી થયું મેલું ચિત્ત, સાચું છવાઈ ગયું એ થકી સ્વચ્છ વિત્ત, માટે હવે પ્રત ધરી પટ એ પખાળે; દીવાળિને દિન કંઈ નજરે નિહાળો. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy