SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૯) લાગી લગન છે આપની, આશ્રય ગૃહ્યો છે આપને, અભિમાન પણ ધરતો નથી, ધનમાલથી હું આપને; તમ નામ અમ ઘટમાં હશે, ને મરણ આપદ આપશે, - લજ્યા જશે તો આપની, એમાં અમારું શું જશે? ૩ અપંખ બાળક પંખીનાં, ભૂખ્યાં નિહાળી રાહને, નિજ માતને આવ્યા તણી, તલસી રહે છે ચાહને, એવી તકાજું વાટ હું, કયારે સવારી આવશે? લજ્યા જશે પ્રભુ? આપની, એમાં અમારૂં શું જશે? ૪ છે ચક્રવતી રાય હે, રોલેક્ય તારણ શ્રીપતિ ? કાયા નગરમાં પાંચ જણ, ચિરી કરે હારી અતિ; ધનમાલ મુજ તુજ શરણનું, યદિ છેક તે ચોરી જશે, લજ્યા જશે તે આપની, એમાં અમારું શું જશે? પતિનીવવુ . (૪૨) હરિગીત-છન્દ. અગ્નિવડે ભડભડ થતી, વાળા વિષે જઈ પિઢવું, એ અગ્નિના પરમાણુઓનું, લાલ પટકુળ એવું; સમશાનની એકાન્તમાં, સ્થિતિ રાખવી એ છે ખરૂં, હાલા થકી પણ વિમુખ થઈ, જીવવું ગણું છું આકરૂં. ૧ હાલી ત્રિયાને પ્રેમ પૂરણ,સંગ ત્યાગી ચાલવું, વ્હાલા તનયના વિરહમાં, હેરાન નિજ હાથે થવું; રહેવું ભયાનક રાનમાં, જ્યાં વ્યાઘ અજગર સહ વડું; વ્હાલા થકી પણ વિમુખ થઈ, જીવવું થયું છે આકરૂં. ૨ નટ-૧ મહારો-પિતાને. ૨ અતિપછાતવાળાકામ-ક્રોધ-લોભ-સ્નેહ-માન ૪ જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિ વિગેરે. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy