SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૮ ) ડેની હુને જેમ વ્હાલી છે, પરનાર એવી વ્હાલી હા, મર્યાદ હીનતા હૃદયથી, સર્વસ્વ રીત્યા ખાલી હા. નયના ? હંમે વ્હાલાં ઘણાં, મર્યાદમાં જોતાં રહેા, મન ? બુદ્ધિ ? છે વ્હાલાં તમેા, મર્યાદમાં મ્હાતાં રહેા; શ્રોત્રા ? હમે વ્હાલાં ઘણાં, મર્યાદ શબ્દો સાંભળેા, મિત્રા ? ત્હમા વ્હાલા ઘણા, મર્યાદથી મુજમાં ભળે. યુ મ્હારી ત્વચા ? તુ વ્હાલિ છે, કર સ્પર્શી તુ મર્યાદમાં, ચરણેા ? હૅમા વ્હાલા મ્હને, ચાલા પથે મર્યાદમાં; રસના ? તું છે વ્હાલી ઘણી, વદ શબ્દને મર્યાદમાં, છે ચિત્ત ? તું વ્હાલું હુને, જા વસ્તુપ્રતિ મર્યાદમાં, ૬ કચ્છપ તણાં અંગે યથા, સહજે સમાઇ જાય છે, મનવૃત્તિ સહુ મમ ઇન્દ્રિયેા, મર્યાદથી અચકાય છે; મર્યાદ કેરા શૃંગથી, આપત સમે હું ક્ષર નહી, મર્યાદ રસની કેકમાં, રીઝ્ર પ્રભુમાં તર થઇ. લજ્ઞાનશેત્રમુત્રપમી. ( ૪૨ ) રિગીત ઇન્દ. લાખ્ખા હજારા માનવી, દુ:ખમાં ડુમાણા છે અહીં, અગણીત તેમ ભવિષ્યમાં, દુ:ખમાં ડુલી જાશે સહી; એવા અપાર સમાજમાં, મ્હારૂ ંય પણ જે તે થશે, લજ્જા જશે પ્રભુ ? આપની, એમાં અમારૂ શું જશે ? ૧ અવિદ્ય રહેતાં શિષ્યને, સદ્ગુરૂ તણી કીર્તિ નહી; સુત નારી આપઢ પામતાં, ભર્તારની સદ્ગતિ નહી, સ્મરતા પ્રભા ? જો આપને, અમ આત્મ પીડા પામશે; લજ્જા જશે તે આપની, એ માંહી મ્હારૂ શું જશે ? ૨ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy