SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) પોશાક ભૂપતિ હેરતા, એ આપ કેરા કારણે, મલકાય સુન્દર માનુની, એ આપ કેરા કારણે; અખ્ખો રૂપૈઆ મેળવે પણ, આપ કેરા કારણે, એવા તમારા રાજમાં થઇ, આવું છું... તમ ખારણે. ૭ બીજી ક્રિયા મિથ્યા બધી, મરવું છતાં પણ નક્કી છે, એવી પ્રતીતિ હૃદયમાં, મુજને પડેલી પક્કી છે; સહુને ભુલ પણ આપને, ભુલવાનું કદિયે નવ મને, હે દેવ ? ારા રાજમાં થઇ, આવુ હારે ખારણે. ૮ મોવા. ( ૪૨ ) હરિગીત-છન્દ. મર્યાદના આશ્રય મળે, સાગર રહ્યો છે સ્થિર ઠરી, મર્યાદના આશ્રય મળે, જાતા નથી આદ્યા જરી; નિજકુલ મહત્તા દૂર કરી, જે કુટિલ જન ભટકાય છે, એવા પુરૂષના જન્મને, ફિટકાર ખાસ સદાય છે. મર્યાદના આશ્રય મળે, આકાશમાં ભાસ્કર ક્રૂ, મર્યાદના આશ્રય મળે, ભરવસ્તીમાં આજસ ભરે; નિસ્તેજ તનનુ માનવી, મર્યાદને અલગી કરે, એવા પુરૂષના જન્મને, આપ્યા પ્રભુ ? શાને અરે ? ૨ કાટયાન કેાટિક તારલા, મર્યાદથી લટકી રહ્યા, મર્યાદના અનુસારમાં, નભ ત ંબુમાં ચળકી રહ્યા; નથી દાટતા નથી ખાળતા, આવી કઢી પૃથ્વી પરે, મર્યાદ હિનના જન્મપ્રભુ ! આપ્યા હમે શાને અરે ૩ મરવુ” સુખદ છે વિશ્વમાં, ઠરવું ચિતામાં શ્રેષ્ઠ છે, મર્યાદ પણ અલગી કરી, જીવવુ જગતમાં નેષ્ટ છે; For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy