SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) કહેશે જગતકે નારીના બદલે ગુમાવ્યો ભાઈ હું, અપજશ હવે એ ટાળવા, ઓ આપ્ટ બાંધવ ! જાગને? ૫ જૂઠપૂઠાંહાય. (૨૨) શાર્દૂલવિક્રીડિત. આ છે ખેલ મહાન એક જનને હાસ્ય ભલે ઘણે, તે માંહી નરનારીઓ બહુ મલ્યાં, ને ખેલ જામ્ય ઘણે; તે જોઈ હરખે ભરાઈ જન આ, સર્વે રસ્યાં હાસ્યથી, હું જાણું મરનારના હૃદયનું, કઈ મરેલું નથી. ૧ કીધું છે પ્રભુએ કદીક સત્ય તે, મિથ્યા થનારૂં નથી, કીધું છે પ્રભુએ અસત્ય કદિ તે, સાચું થનારૂં નથી; . રેવું સત્ય કદાપિ હાય પછી તે, રેવા પછી હાસ્ય શું? સાચું રોદન એકવાર થયું તે, શી રીતે આવે હસું? ૨ જેને ઘા નિજપુત્રના મરણના, વાગ્યા અને જે રડ્યા, જેને ઘા નિજ પુત્રીના મરણના, વાગ્યા અને જે રડ્યા; જેને ઘા નિજ બધુના મરણના, લાગ્યા અને જે રડ્યાં, તેને મૃત્યુ સુધી કેમ હસવું, આવે ? ન આવે કદા. ૩. જે રેવું થયું સત્ય એક દિનતે, છે હાસ્યને માર્ગ કયાં? જે પ્રેમીજન? સ્વર્ગ તે જગતમાં, છે હાસ્યને ક્યાં જગ્યા? આ નાટયે હસનારનાં સુતસુતા, જે સ્વર્ગમાં છે ગયાં, તે આ હાસ્ય અસત્ય છે જન તણું, જૂઠું હસું જાણજે. ૪ સાચાં શાક ગ્રસેલ પ્રાણી જગમાં, કઈ દિને ના હસે, ને સાચાં વિરહે ભરેલ મનુષ્ય, કેઈ દિને ના હસે; હું જાણું મરનારના નિકટનું, કેઈ સગું છે નહીં, કે જેથી હસનાર સર્વ મનુષ્ય, ભેગા થયા છે અહીં. ૫ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy