SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ). મારી દેજે પ્રભુજી? મુજને, શ્રીવિભે! માફી માગું; દાના થા દિનપર પ્રભુ!, પ્રેમથી પાય લાગું; સારી બુદ્ધિ જીવન વિમળાં, ભકિતને શકિત દેજે, મહારા દીલે નિવસન કરી, રાખીને રહેમ રેજે. ધર્મ. (૨૦) હરિગીત-છંદ. જે દેશમાં જઈએ તિહાં, નારી જરૂર આવી મળે, જે દેશમાં જઈએ તિહાં, મિત્રો મધુર આવી મળે, ફરતાં જગતના પંથમાં ધન ધાન્ય સહુ આવી મળે; પણ માડી જા ભાઈ, જગમાંહી શેળે ના મળે. ૧ રાત્રી ગઈ અધી છતાં, હનુમાનજી આવ્યા નહીં, મૂછ લઘુ બ્રાતા તણી, શ્રીરામ સહી જ શક્યા નહી. છાતી લગાવી બધુને, શ્રીરામજી ઉચર્યા તહીં, હે ભાઈ લક્ષમણ? જા તું, તુજને ઘટે આવું નહી. ૨ મુજને લઈ હૈ ઈષ્ટ સમ, નહીં તાતની પરવા કરી, મુજને લઈ હે દેવ સમ, નહીં માતની પરવા કરી, મુજને લઈ હૈ વિશ્વનાં, સુખડાં દીધાં છે પરહરી; એવા મધુર લ્હારા વિના હું, જાઉં છું અહીં થરથરી. ૩ જે વિકળ કરિરાજ કરહીન, વિકળ એવો હું થયે; જે વિકળ ફણિરાજ ફણહીન, હું વિકળ એમ બની રહ્યો, પાણુ વિનાની વાવડી, ઓજસૂ વિના રવિરાજ છે; એમજ મને લ્હારા વિના, દુ:ખદાઈ જીવન આજ છે. ૪ હારી મધુર માતુશ્રીએ, તેં હને મુજ હસ્તમાં, એ માતને હારા વિના, શું ? દઈશ ઉત્તર અવધમાં, For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy