SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૫ ) તમારોથથાય?(૨) હરિગીત-ઇન્દ. પહેલે હો ધનવંત હું ને, ગર્વ ધનતાને હતે મનમાં તથા તનમાં તથા, વચને ધનિક હું હર્ષતે; હું આપના ચરણે પડીને, આપને જ્યારે થયે; તે દિવસથી બેહાલતા, પૂર્વક પ્રત્યે નિધન થયું. ૧ શાસ્ત્રો તણું વ્યાખ્યાન હું, વદતે હતો પંડિત હતા, વેદો તણા અભ્યાસથી, આ વિશ્વમાં મંડિત હો; હું આપના ચરણે પડીને, આપને જ્યારે થયે; વેદે ભેટ્યો શાસ્ત્રો ભૂલ્યો, ને મૂક જેવો થઈ રહ્યો. ૨ ને વડે હું દેખતે, દૃષ્ટિ અતિ લાંબી હતી; દુનિયા તણા નવરંગને, દેખી મધુરતા વર્ષની; પણ આપના પાયે પડીને, આપને જ્યારે થયે, તે દિવસથી નથી વિશ્વના રંગે વિકી હર્ષ. ૩ વ્હાલાં હતાં મુજને ઘણું ને, વ્હાલથી બેલાવતાં હું એમને આનન્દથી ને, પ્રેમથી લાવતે; પ્રભુ? આપના ચરણે પડી, જ્યારે શરણુ સાચે થયે; હાલાં તણું સહુ હાલથી, અળગો થઈ અળખે થયો. ૪ હારા હવે તું દાસને, રંજાડજે રંજાડજે, લ્હારા પ્રત્યે? તું દાસને, વીતાડજે વીતાડજે, હારા ચરણની રજ હવે, કયારેય પણ ચૂકું નહી; હું આપને ને આપ મુજ, એ સૂત્રને મૂકું નહીં. ૫ નોટ-અર્થાત ધનાભિમાન ગયું. ૨ પાંડિત્યાભિમાન ગયું. ૩ દષ્ટિમાં નિર્લેપ ભાવના આવી. ૪ વિશ્વનું હાલપ ગયું. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy