SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૪ ) તેમ અન્ય મુજને પૂજ્ય વસ્તુ, અવનિ માંડે છે અતિ; પણ સર્વ મધ્યે સગુરૂના, ચરણને માને મતિ. ૧૦ તવ વાક્ય વણા નાદમાં, મુજ મન હરણ તલ્લીન થયું; જળ અન્નથી રૂચિ ત્યાગીને, નિજ ભાન સર્વ ભૂલી ગયું. તે હરણને મરવું અગર, જીવવું તમ્હારે હસ્ત છે; હે જીવનના આધાર? તમથી, હૃદય મમ અલમસ્ત છે. ૧૧ સંબધીઓના કલેશ તે, હમેશ અતિ અમુઝાવતા; તેની સ્મૃતિ ભુલવા થવા, સુખરૂપ દવા સમજાવતા. એ આપ વિણ ઓષધ હુને, સમઝાવી કણજ આપશે ? મહરાજ ? હે ગુરૂરાજ ? સંકટ કે મહારાં કાપશે? ૧૨ વ્યવહાર રૂપ અપાર આ, દરિઆવ તરવા નાવ છો; જ્ઞાની સ્વરૂપ ઉમરાવ રાવ, તણું તમે ઉમરાવ છે; છે કેણુ એ દુર્મતિ? ગંગા તજી છિલ્લર ભજે, છે કેણુએ મનુષ્ય? કે, ત્વત્ ચરણ તજી બીજું યજે;૧૩ છે એક મુખ્યા હારી આ, અવધારજે વિજ્ઞાપના; હરકેઈ સમયે સ્નેહથી, સંભાર ગણી આપના. પ્રભુ ભક્તિ કેરી શક્તિરૂપ, વેલ્લી સુભગ છવરાવજો, કરૂણ કરી અમૃત ભરી, વૃષ્ટિ સદા વર્ષાવજે. ૧૪ गु शब्दस्त्वन्धकारार्थो-रु शब्दस्तन्निरोधकः ।। अन्धकारनिरोधित्वा-गुरुरित्यभिधीयते ।। દુહા આ મહારી અરજી તમે, સદ્ગુરૂ ધરિ લે ધ્યાન, જીવ શિવ કરવા સ્નેહથી, ઘો નિર્મળ વરદાન ૧૫ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy