SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) જીગનાનાદિથવું? (૨૧) શાર્દૂલવિક્રિડિત. પુના સુપરાગ ત્યાગી અલિને, ક્યાંઈ બીજે ના–જવું: મીનનાં સહુ વૃન્દને જળ તજી, ક્યાંઈ બીજે ના–જવું; આકાશે ફરતા મહાન શર્શીને, કયાંઈ બીજે ના-જવું, હારે સૌમ્ય સુઆત્મદેવ તજીને, ક્યાંઈ બીજે ના-જવું. ૧ સંન્યાસી જનને સુ ત્યાગ તજીને, સંસારીઆ ના–થવું; દાનીને નિજ દાન પંથ તજીને, કંજૂશયા ના–થવું, સંતોએ પથ શાસ્ત્રને તજી બીજે, ઉત્પન્થઆ ના–થવું; મહારે સામ્ય સુઆત્મદેવ તજીને, અન્યાશ્રયી ના–થવું. ૨ મિત્રએ તજી મિત્રતા કપટતા વાળા કદી ના–થવું; અગ્નિને રવિ તેજને કલુષતા,-વાળા કદી ના–થવું; વ્હાલાંએ તાજી વ્હાલ આપ ઘટનું, દ્વેષી કદી ના–થવું; મ્હારે સેમ્ય સુઆત્મ દેવ તજીને, અન્યાશ્રયી ના–થવું. ૩ પિતાનો પતિ પ્રેમ ત્યાગી સતીને, બીજે પતિ યોગ્ય–ના, પિતાની સતી ત્યાગી અન્ય વનિતા, સત્યાર્થિને ભેગ્ય-ના; શ્રીપક્ષીન્દ્ર ગરૂડને પ્રભુ વિના, સ્વારી બીજી યોગ્ય ના; હારે સામ્યસુઆત્મ દેવતજીને, બીજે પ્રભુ એગ્ય ના. ૪ થઈ જાને હુશીઆર ભાઈ ? મન તું, ના બજે કષ્ટમાં, લઈ જજે નિજ વૃત્તિઓ પ્રભુ પદે, શું સખ્ય છે દૃષ્ટમાં, જ્યારે ગન્ધ વિહીન થાય પૃથિવી, તેજસ્ વિના શ્રીરવિ, ત્યારે સૌમ્ય સુઆત્મપ્રેમહતું, થાજે બીજે જઇવસી. ૫ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy