SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૦ ) કાઇ અદ્રિપર અભિનવ સુખડાં, ઘણા ઘુમ્યા હું તેના સંગ; છતાં તેનુ અવલેાકન કરતાં, નથી મટતા મનવાના રંગ; સુરતા દૃષ્ટિ સાધુ ત્યાં થઇ, રહ્યા એ અગ્નિ થઈ સ્મશાન; ભલે અદ્રિ હા પણ મ્હારે તા, હવે નથી ત્યાં ધરવું ધ્યાન, ૩ શ્યામ તરૂની એક વાટિકા, વિષ્ણુ દેવને તત્ર નિવાસ; પણ વિષ્ણુ દર્શન નવ થાવે, ખાગ માત્ર હેરે દિલ ખાસ; એજ વાટિકા એવી બની કે, આપે વિપદા કાળ અપાર; ભલે વાટી ઢા-પણ મ્હારે તેા, હવે નથી ત્યાં ધરવા પ્યાર. ૪ નભમ’ડળથી અધ: ઝુમતી, વાપી એક મહારસની ખાણ; પુન: પુન: તત્સેવન કીધું, તેાય અન્યા અતિશય ગુસ્તાન; હવે અમીરસ ભરી શુભ વાપી, દૂર રહીને પિત્રુ જળ પાય; ભલે વારિહા પણ મ્હારૂં તેા, મનડુ હવે નહિ ત્યાં તલસાય. પ એક નયનથી નિરખી બધુ ? મધુ કમળના થાવુ ભગ; એક નયનથી જોઈ ત્યાગીને, લાગ્યે અન્ય વિષયના સંગ; મ્હારૂં ગણેલ ગણું ન મ્હારૂં, નહિં મારૂ તે થયું મ્હારૂ; પ્યારૂ હતુ તે થયુ` અખ્યારૂ, અધ્યારૂ લાગ્યુ' મધુજળ ચારૂ. ૬ સૈાકિક દુનિયાની લ્હેજતના, બે સ્હેજત સમ થયા કરાર; હુંજ ? પર દુનિયાના રસાસ્વાદના, લૈાકિક મુજને થયા વિચાર; હતા જે હું હવે તે હું નહિ, હું નહિ તેજ થયા સમગ્ર લાકના મહા સુખને, પ્રાપ્ત કર્યું છે એકે ભુજ ? એલ એલ અલી મધુરી દેવી ? કયાં? ચાલી તારી મધુરાઇ; ખેલ ખેલ હૈ કાલિ ? હારી,કયાં? ખાઈ નાતમ મીઠાઇ, હતુ પૂર્વ તુજને લઇ મ્હારૂં, જીવન સઘળું અમૃત પૂર્ણ; કોઇ પુણ્યના સ ંસ્કારોથી; રામાક્ષર નિકા છે ધૂર્ણ. For Private And Personal Use Only 8
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy