SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૧ ) અમારાલાવાોણ ? ( ૧૨ ) સંવૈયા. જે ભ્રાતા ભવ બંધન ટાળે, એજ અમારા સાચા ભ્રાત; જે માતા સન્નીતિ શિખવે, એજ અમારી મધુરી માત; જે વાર્તા ભગવાન મિલાવે, કરવી ગમતી અમને એ વાત; જે પિતા પ્રભુ પ્રેમ સમપે, પૂજ્યપાદ એ મ્હારા તાત. લાખા જન્મ ભમ્યા ભવ વિપિને, ભમવા હવે નથી ઇચ્છાય ? માન્ય થાઉ પ્રતિ દિન હેાટા પણુ, પ્રતિ પળ આછી ઉંમર થાય; સુકૃત કરવાં રહી ગયાં ખાકી, અપકૃત્યાના કુંભ ભરાય; માયિક વિષચેાની નહિ વાંછા, પણ મનડુ વિષયે લલચાય. ૨ સૂર્ય પ્રકાશ નિહાળી હરખ્યા, જાણ્યું હતું કે રહેશે આમ; રો નહિ એ ભાસ્કરની આભા, અસ્ત થવા લાગ્યા ઉદૃામ; જેમાં હું મ્હારૂ કરતા હું, લાગ્યું. હવે નહિ મ્હારૂ કાઇ; પ્રેાઇ વૃત્તિ જ્ઞાને કે ભાસ્યુ, જોઇ જોઇ મધી દુનિયા જોઇ. ૩ હરૂ ક્રૂ દુનિયામાં તેા પણ, ગણુ દુનિયા નહિ મારી ખાસ; જળનુ પાન કરૂં છું તેા પણુ, સાચી મટતી છે નહુ પ્યાસ; એન બધુ માતા માનવને, જોઉં છતાંએ થાઉં ઉદાસ; શીર સાધ્ય કીધેલાં કૃત્યો, તે પણ ફળની ત્યાગી આશ. અલખ મંત્રમાં લગની લાગી, પ્રભુ નામની લાગી ધૂન; વ્યવહારે હું એટલું તેા પણુ, મનડું માને રહું છું માન; દૃશ્ય વિશ્વનાં હૅમ્ય વાટિકા, ભર વસ્તમાં તેા પણુ શૂન્ય; પૂર્ણ વસ્તુના ચિંત્વન અર્થે, પ્રેમ પૂર્ણ લાગે છે ધૂન. એ શીતળ શશીકાન્તિ સાથે, ધીમી અનિલની મધુરી હેર, એજ તળાવા એજ સરિતા, એજ ગામડાં ને એ શહેર, For Private And Personal Use Only ૪
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy