SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૭) જન્માંધ જગની વસ્તુને, હોવા છતાં દેખે નહી; સ્વાર્થાન્ય જન પણ તેમ ગ્રાહ્યા–ગ્રાહા કંઈ લેખે નહીં; નિર્દય નમેરા નફટને, નોકર કદાપિ ના-હજે, એવા કદર વિણ ભૂપ પ્રતિ, સ્વનેય સજજન? ના જજે ૪ જ્યાં કાયદાના ન્યાયના વળી, હાય નિત્યે વાયદા સંન્યાય પક્ષ રૂચે નહી, અન્યાયમાં કહે ફાયદા હા ? હા? પ્રભુની ધાકમિથ્યા,-માનથી નવ હાય રે; એવા કદર વિણ રાજ્યમાં, સ્વનેય સજજન ? ના જજે? " નરપાલ નામ ધરાવતા પણ, કાળ છે માણસ તણું; રૈયત ભણેલી હોય તો, ભડકા ધરે હૈડે ઘણા પર દુ:ખમાં સુખિયા રહે, પર સુખમાં દુઃખઆજ જે, એવા કદર વિણ ભૂપ પ્રતિ, સ્વપનેય સજજન? ના જજે? ૬ સાચા અગર ખોટા તણું, પોતે નથી કંઈ પારખું; - સુવર્ણને પિત્તળ ગણે, એમાં ગુમાવ્યું આયખું; મોટા થવું ઘટમાં ગમે, સાધન છતાં સાધે ન જે; એવા કદર વિણ ભૂપ પ્રતિ, સ્વપ્નય સજજન? ના જજે? 9 વાયસ યથા ચાંદાં ઉપર, ચતુરાઈથી ચકતા રહે, એમજ સદા સદ્ગણું તણા, અંતર વિષે અવગુણ ગ્રહે, પરમાર્થ કેરા કાર્યમાં, આડા કરે નિજ હાથ જે; એવા કદર વિણ ભૂપ પ્રતિ, સ્વનેય સજજન? ના જજે? ૮ સે વખત તેનું હિત કરે, મોટા મહારાજા કહે, મરજી ઉઠાવે જીગરથીને, કષ્ટ નિજ માથે સહે; પણ લાગ આવ્યે એકદમ, કાપે બદલામાં પાય જે; એવા કદર વિણ ભૂપ પ્રતિ, સ્વપનેય સજજનના જજે? ૯ નીતિ તણું રીતિ વિષે, પ્રીતિ કદાપિ ના ધરે, ધર્મિષ્ઠ કે પાપિકની, નજરે નિરીક્ષા ના કરે, For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy