SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૮) કપટી કુટિલ ક્રોધી કલુષિત, કૃપણ કેરા મિત્ર જે; એવા અધમી ભૂપ પ્રતિ, સ્વનેય સજજન? ના જજે? ૧૦ નવ ગૃહ ભમે આકાશમાં, શુભ ગૃહ વિષે તે સુખ દે; અવ ગ્રહ વિષે રહેતાં જઈ કર્મોનુસારજ દુ:ખ દે, પણ દુષ્ટ નરપતિ દશમ ગૃહ, ચાવત્ જીવન છે દુઃખદ જે; એવા અધમ ભૂપ પ્રતિ, સ્વનેય સજજન?ના–જજે? ૧૧ દુનિયાં તણા દરબારને દિન, એક દુનિયાં દેખાશે; ધર્મિષ્ઠ કે પાપિષ્ટની, સાચી જુબાની ત્યાં થશે; સિદ્ધ પથે તું ચાલજે, જુઠું જીભે ઉચરિશ નહીં; શાંતિ દયાના શૃંગથી, આપતું છતાં ઉતરીશ નહી; ૧૨ એ નામ ધારી રાયને, પ્રભુ પૂર્ણ શિક્ષા આપશે, ' જમડા જબર તલ્હાર લઈ કાયા જરૂરથી કાપશે; વિષ વેદના વીંછી તણી, હજાર દરજે વ્યાપશે; શાંતિ દયાના બાળને શિર, શાંત કર પ્રભુ સ્થાપશે. યાતે અહિં આ જન્મમાં, આદિત્ય સત્ય પ્રકાશશે; જૂઠા ગિલિટના કનકની, નિશ્ચય કરી શોભા જશે, ઝાકળ સમે અન્યાય છે, અભિમાન પણ નવ છાજશે; કુદરત તણા ન્યાયી ગ્રહે, જૂઠું ન મીઠું લાગશે. સુવર્ણ કેરૂં હરિણ કેઈ, કાળમાં સાંભવ્યું નથી; તેમાં રઘુકુળનાથ-શ્રીજી, લેભ પામ્યા જાનથી; જયારે વિપત્તિ કાળ જનને, આવવા તક થાય છે; બુદ્ધિ અને શુદ્ધિ બધું, ભૂલાઈ છેક જવાય છે. ૧૫ असंभवं हेममृगस्य जन्म, तथापि रामो लुलुभे मृगाय; प्रायः समापन्नविपत्तिकाले, धियोऽपि पुंसां मलिना भवन्ति ॥ છે. ૧૪ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy