SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૫) પોતે તર્યો નહી સિધુને, નિજ બધુઓ તાર્યા નહી, માથે ભરેલા ભાર આશા,–ગાર ઉતાર્યા નહી, તું એ વયે નહી વિપદથી, સંબંધીયે વાલ્યા નહી; તીક્ષણ યમના માર ë, ટળવ્યાનહી ટાલ્યા નહી. જાવું હતું જ્યોતિ: પથે, અંધારમાં ભટકી મર્યો છળ કપટ રૂ૫ વરૂ વ્યાધ્રના, ભંડારમાં જીવને ભર્યો અહીંને નહી તહીને નહી, અધવચ રહી લબડી ગયા પાપી અરે ? હે જતવા? જાતેજ પકે ડુબી રહ્યો. પ પરનારીને પેખી કર્યો, પોતેજ તેને દીવડે; હેમી દીધો અણમૂલ્યને, જયવંત પણ ત્યાં જીવડે; બળી ભસ્મીભૂત થયે ગઈ, પણ ખોખું તે આખું દીસે, હું ના ધર્યું મન ના ધર્યું, તારણ તરણ શ્રી જગદીશે. તું હરણ વિધારણ્યના, મૃગજળ વિષે દડે હજી; જળ ના મળે ને ટળવળે, સંપત્તિને સઘળી તજી; તાયે ભ્રમણમાં પ્યાર છે, સાચા સલિલે પ્યાર હે; આવું છતાં સમજે ન તે, ધિક્કાર હો ફિટકાર હે. ૭ તુજ પંથમાંહી જોઈલે?, વરસે વિપદની વાદળી; નિજ શક્તિ જાતિ કરે ગ્રહી,–ને પૂર્ણ દે તેને દળી; નિજ પાસ પાર્શ્વમશું છતાં, આળસ વડે જે લેહ હે; અણસમજુ! તુજને પ્રબળ, ધિકકાર હે ફિટકાર હે. ૮ ભર વિપદથી નિકળી જવા, આ મનુષભવનું દ્વાર છે; સુખ સંપદાના અજર જ્યાં, ભય વિહીન શુભ ભંડાર છે; નિકળે નહી વડી મરે, નાહક નફટ ભમનાર હો ! અણસમજુ તો તુજને પ્રબળ, ધિક્કાર છે! ધિક્કાર હો.. બ્રહ્માંડ ચૌદ વરસી રહ્યાં, અંગે ભૂષણના ભાવથી; રવિ ચન્દ્ર બે છે નયન, ખેલે વિવિધ કેરા દાવથી; For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy