SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૪) રાધિ. (૪) મંદાક્રાન્તા. આ અગ્નિને નભ ઘન બધા, ઓલવે કઈ રીતે; ( પીડા ઉંડી જડી નવ શકે, શું કરે માનવી તે? ના ના ? અગ્નિ હિમગિરિ થકી, વ્હાતી આ શીત આવી; લાવ્યા અગ્નિ પ્રિયજન છતાં, શું શકે તે હઠાવી? ૧ તાજા તાજા કિસલય તણું, તંતુઓની પથારી; કીધી તયે કળ નવ પડે, વ્યાધિ છે કાંઈ ન્યારી; બેલે ચાલે જીભ પદ છતાં, શું કર્યું? ભાન ક્યાં છે? દદી ગાંડું મનડું ભમતું, વારતાં શાન ક્યાં છે? ૨ પુનામ જ તેને ધિ . (૫). હરિગીત. જેણે પ્રભુ ગુણ ના સુણ્યા, તે શ્રવણને ધિક્કાર છે; પ્રભુ સેવના કર ના કરે તે, હસ્તને ધિક્કાર છે; પ્રભુ દર્શને પદ ના ગયા તે, ચરણને ધિક્કાર છે; પ્રભુ નામ જેને ના ગમ્યું, તે મનુષ્યને ધિક્કાર છે. ૧ જનની તણું લજવ્યું ઉદર, નિજકુળ પણ લજવી દીધું; દશ માસ રહને પેટ મિથ્યા, કષ્ટ માતાને કીધું યમ યાતનામાં તે ગયા, અધુનાય તેઓ જાય છે; બીજા થશે તે એ જશે, જ્યાં પૂર્ણ કણ સદાય છે. ૨ ખાવા પીવાનું જીવન માટે, ઇષ્ટ જે માને યદા, રહી પશુ પંખીને, મરતાં દીઠાં છે નહીં કદા: પુત્રાદિની એ ઉત્પત્તિ મૃગ, સુકરમાં દરશી રહી; તેમાં કઈ? અધિકાઈમાં, તુજ વૃત્તિઓ તલસી રહી. ૩ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy