SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (480) શ્રી કચૈાગ પ્ર'થ–વિવેચન, આસક્ત થતું નથી અને ખાદ્યમેŕમાં મન આસકત થતું નથી અને સર્વ સકલ્પના ત્યાગી આત્મા થાય છે. ત્યારે યાગી યાગારૂઢ થએલ છે એમ જાણવુ. આત્માજ આત્માને ઉદ્ધાર કરે છે. આત્માના પ્રમાદ અને રાગદ્વેષથી નાશ ન કરવા જોઈએ. આત્મા આત્માના બંધુ છે અને આત્માજ આત્માના શત્રુ છે. આત્માવડે જેણે મનપર જય મેળવ્યેા છે તે આત્માના બંધુ છે, અને જેણે રાગદ્વેષાત્મક મન પર જય નથી મેળળ્યે તે આત્માના શત્રુ છે. શીતેાધ્યુ સુખદુઃખમાં તથા માનાપમાનમાં જે સમાન છે તે યાગી છે. જ્ઞાનવિજ્ઞાનતૃપ્તામા, ટથો વિજ્ઞિયિઃ। ચુરુ ન્યુજ્યતે યોગી સમજોઘ્રાજ્જિનઃ | ૮ || આત્માની સત્તામાં રહેલી પરમાત્મતા પ્રકટાવનાર તે ચેગી છે. જેને આત્મા જ્ઞાનવિજ્ઞાનથી તૃપ્ત છે, જે ફૂટસ્થ છે, જેણે ઇન્દ્રિયા પર જય મેળવ્યા છે, માટી અને સુવર્ણ જેના મનમાં સમાન છે તે યાગી છે. સુમિત્રાયુરાસન, મધ્યääJપુ, સાધુર્ગાપ = વાવવુ, સમદ્ધિિિાતે ॥ સુહૃદ્-મિત્ર, અરિ-દુશ્મન ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષી અને બંધુઆમાં તથા સાધુઓમાં અને પાપીએમાં જેની સમબુદ્ધિ થઇ છે તે ચેાગી ગણાય છે. યંત્ર વિરमते चित्तं, निरुद्धं योगसेवया । यत्र चैवात्मनात्मानं, पइयान्नात्मनि तुष्यति ॥ सुखमात्यंतिकं यत्तद्, बुद्धिग्राह्यमतीन्द्रियं वेति यत्र न चैवायं स्थितश्चलति तचतः ॥ यं लब्ध्वा ચાપર હામે મન્યતે નાપિ તતઃ । રિસ્થિત્રો: ટુ લેન, ગુળવિ વિચાયતે ॥ યોગસેવાવડે નિરૂદ્ધ ચિત્ત જ્યાં વિરામ પામે છે ત્યાં આત્માવડે આત્માને દેખી આત્મામાં ચેાગી પરમ સુખી બને છે. આત્મામાં ષટ્કારક ચક્ર રહેલુ છે. ચેાગીને એવી મનની ઉપશમ દશામાં જે સુખ થાય છે તે આત્યંતિક સુખ અવમેધવું. તે બુદ્ધિ અર્થાત્ જ્ઞાન ગ્રાહ્ય અને અતીન્દ્રિય છે, એવુ આત્મસુખ અનુભવીને ચેગી આત્માથી ચલાયમાન થતા નથી, આત્માના સાક્ષાત્કાર કરીને આત્મસુખ પામીને અન્ય કોઇ તેના કરતાં વિશેષ નથી એમ માને છે. આ રીતે યાગ દશામાં રહેલા યાગી મહાદુ:ખથી ચલાયમાન થતા નથી. प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमं । उपैति शान्तरजसं, ब्रह्मभूतमकल्मषम् ॥ युंजनेव સામાન, ચોળી વિતરણવઃ સુપ્લેન બ્રહ્મસંપર્શમત્યંત સુક્ષમ સ્તુતે ॥ પ્રશાંત મનવાળા ચેાગીને અત્યંત આત્મસુખ પ્રાપ્ત થાય છે. શાંત રજવાળા થયા છે તે બ્રહ્મસ્વરૂપ અને છે. જે વૃત્તિયાના સંકલ્પવિકલ્પ દશાની પેલી પાર ગયેલ છે અને આપસ્વરૂપ જે બન્યા છે તે બ્રહ્મસુખનેા અનત અનુભવ કરે છે. પાપરહિત એવા ચેાગી સ્વાત્માને સદા પરમબ્રહ્મસ્વરૂપમાં જોડતા છતા સુખવડે પરમ બ્રહ્મના સંસ્પર્શ કરી અર્થાત્ પરમબ્રહ્મમાં લીન થઈ બ્રહ્મસુખ પામે છે તે સુખસાગરરૂપ બને છે, તે વૃત્તિયાના કાલ્પનિક સુખની પેલીપાર રહેલા બ્રહ્મસુખને અનુભવ કરીને આત્મજ્ઞાનમાં મસ્ત બને છે. બ્રાહ્મૌમ્યન સર્વત્ર, સમં પતિ યોનુંન, સુતં વા યંત્ર વા દુ:સું, સ યોની પમો મત: સર્વત્ર આત્માની પેઠે સને આત્મવત્ અવલેાકનાર જે બન્યા છે તથા બાહ્ય સુખ દુઃખમાં જે સમ બન્યો છે For Private And Personal Use Only 5
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy