SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ. ( ૨૬૭ ) સેવવી પડે છે. જે જે ધર્મપ્રવૃત્તિયેા સેવતાં અતિચારાદિ દોષો લાગ્યા હોય છે તેવુ અવશ્ય કરી ત્યાં પ્રતિક્રમણુ કરવુ પડે છે. ગૃહસ્થેા લૌકિક કર્મપ્રવૃત્તિ અને ધર્મપ્રવૃત્તિ સેવતાં જે જે દોષો કરે છે તેવું તેઓ પ્રાયશ્ચિત્ત તથા પ્રતિક્રમણુ કરીને તે તે દોષોને નિવારી શકે છે. અલ્પદોષ અને મહાલાભકારી એવી આવશ્યક ધર્મપ્રવૃત્તિયાને સેવવાથી આત્માની શક્તિયાને વિકસિત કરવામાં આવે છે. અને તેથી અન્ય મનુષ્યાનુ શ્રેય: સાધી શકાય છે; એમ પરિપૂર્ણ અનુભવ કરવામાં આવશે તે પરિપૂર્ણ, દૃઢનિશ્ચયતઃ ધર્મ પ્રવૃત્તિયા સેવી શકાશે. બ્રાહ્મણા, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રો ગૃહસ્થદશામાં દ્રવ્યક્ષેત્રકાલભાવથી સ્વાધિકાર પ્રમાણે ઉત્સર્ગ અને અપવાદમાગે સ્વલૌકિક કર્માદિકની સાથે સંબંધમાં રહ્યા છતાં અલ્પદોષ અને મહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિયાને સેવી શકે છે. આપત્તિકાલમાં તેઓ સ્વસ્થિતિના અનુસારે ધર્મપ્રવૃત્તિયાને સેવી શકે છે અને આપત્તિકાલમાં આપત્તિકાલીન ધર્મ પ્રવૃત્તિયાને માન આપવામાં આવે છે; તે વખતે જો ઉત્સગમાની પ્રવૃત્તિયે સેવવા પ્રયત્ન કરવામાં આવે તે તે અસ્થાને અને અલ્પલાભ તથા મહાહાનિકર્તા સ્વપર માટે થાય છે એમ અવમેધવું. મનુસ્મૃતિ વગેરે વેદાન્ત ધર્માંનુયાયીઓના ગ્રન્થામાં બ્રાહ્મણુ ક્ષત્રિય વગેરેને આપત્તિકાલીનધર્મ પ્રવૃત્તિયાનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યુ છે. ધમ પ્રવૃત્તિયા છે તે આચાર ક્રિયારૂપ છે અને તે દ્રવ્યક્ષેત્રકાલભાવથી ભિન્નભિન્નાધિકારી જીવાને ભિન્નભિન્નપણે હાવાથી તેમાં ફેરફારા થાય એમાં કંઇ આશ્ચય નથી; તેમાં અલ્પદોષ અને મહાલાભપ્રદત્વ ખરેખર વર્તમાનમાં અને ભવિષ્યમાં હોવું જોઇએ. બાહ્ય આજીવિ કાદિ પ્રવૃત્તિથી અવિરૂદ્ધ અખાધક એવી ધર્મપ્રવૃત્તિયેયને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યાક્રિક ગૃહસ્થ મનુષ્યા સેવી શકે છે. તેથી તેઓ ગૃહસંસારમાં આજીવિકાદિ સાધનાથી સપન્ન રહીને જનસમાજ સંઘ અને દેશની પ્રગતિકારક ધર્મપ્રવૃત્તિયાને મન વાણી અને કાયાથકી સેવી શકે છે. પાઠશાળા ખાડી ગા ગુરૂકુલા અને અનેક પ્રગતિકારક કેન્ફરન્સો વગેરૂમાં સંસારવ્યવહારમાં આજીવિકાર્ત્તિથી પ્રવૃત્તિયુક્ત રહીને ગૃહસ્થમનુષ્યો ભાગ લઇ શકે છે એમ અવધવુ. ધર્મશાસ્ત્રસાહિત્યસંરક્ષક તથા વક ધર્મપ્રવૃત્તિ, સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકાવક ધર્મપ્રવૃત્તિધર્મ પ્રભાવનાપ્રવૃત્તિ જ્ઞાનાચારપ્રવૃત્તિ, દર્શનાચારધર્મપ્રવૃત્તિ, ચારિત્રધર્મ પ્રવૃત્તિ, તપાધર્મ પ્રવૃત્તિ અને વીય ધર્મ પ્રવૃત્તિ, શાસ્ત્ર શ્રવણધર્મ પ્રવૃત્તિ, ધર્મ ગ્રન્થાભ્યાસપ્રવૃત્તિ, ધર્માંત્સવપ્રવૃત્તિ, દેશવિરતિધર્મપ્રવૃત્તિ, સર્વવિરતિધ પ્રવૃત્તિ, ધર્મ ગ્રન્થવાચનપ્રવૃત્તિ, દેવગુસેવાભક્તપ્રવૃત્તિ, સાધર્મિકસેવાપ્રવૃતિ, સર્વજીવરક્ષાપ્રવૃત્તિ, યાપ્રવૃત્તિ, દાન પ્રવૃત્તિ, ઉપદેશપ્રવૃત્તિ, આપત્તિકાલ ધર્મપ્રવૃત્તિ વાદધર્મ પ્રવૃતિ, ધર્મપ્રચારકપ્રવૃત્તિ, વિહારધર્મપ્રવૃત્તિ, આહારધર્મ પ્રવૃત્તિ, ષડાવશ્યકપ્રવ્રુત્તિ, દેવગુરૂદનપ્રવૃત્તિ, સ્થાવરતીર્થ યાત્રાપ્રવૃત્તિ, જગમતી યાત્રાપ્રવૃત્તિ, ગુરૂયાત્રાપ્રવૃત્તિ, પુસ્તકપ્રચારકપ્રવૃત્તિ. યમપ્રવૃત્તિ, નિયમપ્રવૃત્તિ, For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy