SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra 品 www.kobatirth.org છ પ્રકારનાં આવશ્યક કર્મા, ( ૭૫ ) ખળ-રાજ્યમળ પ્રવર્તે છે તેા તત્સમયે ધર્મિજીવાને શાન્તિ મળે છે અને અધર્મ મનુષ્ય કોઈ પ્રકારની ધર્મિવાને ઉપાધિ કરી શક્તા નથી. વિશ્વમાં મુખ્યતાએ આસુરી સપત્તિવાળા મનુષ્યાની રાજ્ય સત્તા વગેરે પ્રબળ શક્તિયા વધે છે અને તેઓની સામે યુદ્ધમાં યઢિસુરી સંપત્તિવાળા મનુષ્યા હારી જાય છે તે આસુરીશક્તિઓનુ સામ્રાજ્ય વધતાં વિચાર। અને આચારામાં આસુરી વાતાવરણનું પ્રખળ વધે છે અને તેથી વિશ્વમાં હિંસાકપટ-બૃહ-ફ્લેશ-યુદ્ધ-અશાન્તિ અને પાપકર્મો વધી જવાથી વિશ્વવર્તિ જીવેા દુઃખથી પોકારો કરે છે. એ પ્રમાણે દૈવિક અને આસુરી શક્તિવાળા મનુષ્યોના દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે વિશ્વમાં સત્તાખલની પ્રગતિ હાનિ ખરેખર દિવસ રાત્રીની પેઠે થયા કરે છે. કાઈ ક્ષેત્રે કાઈ કાલે સુરી શક્તિવાળા મનુષ્યનું સામ્રાજ્ય પ્રવર્તે છે તા કાઈ ક્ષેત્રે કાઇ કાલે આસુરી શક્તિવાળા મનુષ્યાનું સત્તાખલ સામ્રાજ્ય પ્રવર્તે છે. અનાદિકાળથી તે અનન્ત કાળ પર્યંત સુરીશક્તિવાળા અને આસુરીશક્તિવાળા મનુષ્યા વિશ્વમાં વર્તવાના. આસુરીશક્તિના સર્વથા વિશ્વમાં વિનાશ થવા એ કદાપિ બન્યુ નથી બનતું નથી અને ભવિષ્યમાં બનશે નહિ. આસુરીશક્તિપ્રધાન મનુષ્યાની રજોગુણ અને તમેગુણથી પરસ્પરકલેશે હાનિ થાય છે. આસુરીશક્તિવાળા મનુષ્ય ભૌતિક પદાર્થાના ભાગવડે સુખ ભોગવવાની માન્યતાવાળા હોય છે તેથી તેઓ આધ્યાત્મિકસુખને અવગણીને ભૌતિક પદાર્થોની ઉન્નતિ અને તેની પ્રાપ્તિમાંજ ફક્ત રાચ્યામાચ્યા કરે છે. યદા આસુરીમનુષ્યા ભોતિક પદાર્થાનું સામ્રાજ્ય ભાગવવાને અનેક મંત્ર તંત્ર અને યંત્રની શોધો કરીને સંપૂર્ણ વિશ્વમાં કલાવિદ્યામાં અગ્રણી થઇને સુરીમનુષ્યને પોતાના તાબે કરી તેની આજીવિકાના ઉપાચાને સ્વહસ્તે કરી તેને દુ:ખી કરે છે તદા સુરીશક્તિધારક મનુષ્યમાં એક એવી પુણ્યયેાગે મહાન વ્યક્તિ પ્રગટે છે કે તે અસુરીમનુષ્યાના હાથે પીડાતા સુરીમનુષ્યના સમાજને ઉદ્ધાર કરે છે અને અધ્યાત્મવિદ્યા, અધ્યાત્મસુખ તથા પરમાત્મપદપ્રાપ્તિકારક આવશ્યકધમ કાયાને વિશ્વમાં સર્વત્ર ફેલાવી સર્વત્ર વિશ્વમાં શાન્તિ સ્થાપી શકે છે. એવા જગદુદ્ધારક ધર્માંસ સ્થાપક મનુષ્યા ક્ષત્રિયાદિકુલમાં અવતાર લે છે અને દ્રવ્યભાવક્ષેત્રખળે અસુરાની શક્તિયેને નાશ કરે છે. એવા મહાત્માને તીર્થ કહેવાઆદિ વિશેષણાથી વિશ્વમનુષ્યા જાણી શકે છે. આવશ્યક ધર્મકાર્યાં કરવામાં પિંડમાં રહેલી આસુરીશક્તિ અને બ્રહ્માંડ યાને વિશ્વવતિ આસુરીશક્તિધારક મનુષ્યેા તરફથી અનેક વિજ્ઞો ઉપસ્થિત થાય છે. ધર્મનાં આવશ્યક કાર્યાં કરતાં ક્રોધ માન માયા લાભ મિથ્યામુદ્ધિ કામ ઇર્ષ્યા નિન્દા નિદ્રા અહુ મમતા ખેઢ શેક કલેશ અને રતિઅતિઆદિ આસુરીશક્તિયે પેાતાના સ્વભાવ દર્શાવવા પ્રસંગોપાત્ત સામી આવીને ઉભી રહે છે તેથી જે મેહની પ્રકૃતિ યાને આસુરી શક્તિયાનું જ્ઞાન ધરાવતા નથી તે તે આસુરીશક્તિના દાસ બનીને આવશ્યક ધર્મકાર્યથી પરામ્મુખ રહે છે અથવા આસુરીશિતયાના Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy