________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૪)
કક્કાવલિ સુબેધ-. દરિદ્ર દીન છે ઇન્દ્રો ભૂપ, જડ પુદગલની ધારે આશ; દરિદ્ર તેઓ જેઓ જડમાં, સુખને બહુ ધાર્યો વિશ્વાસ. ૧૧રા દરિદ્ર દીન તેઓ જગ જાણે !, જડ ધન લોભી મહા કંજુસ દીન તે જગમાં પર જડ ભેગમાં, સુખમાનીને બન્યા જે તુચ્છ.૧૧૩ દીન જે પ્રભુની આગળ સેવક, દાસ બનીને કરતો ધર્મ, દીન જે પ્રભુને દાસ બનીને, કરે ન પાપનું કંઈ કર્મ. ૧૧૪ દિન તે સારે નિર્ધન હોય, પ્રભુપર ખૂબ ધર્યો વિશ્વાસ, દીન તે સારે સર્વજીની –સેવા કરતો ધરે ન આશ. ૧૧પા દીન તે જાણે છે! ચકી છતાં પણ, આશા તૃષ્ણને થઈ દાસ; દીનપણું ધરી મેહ ગુલામી-કરતે ધરે ન પ્રભુ વિશ્વાસ. ૧૧૬ દીન તે બુરે ગરીબ છતાં પણ, અનેક પાપ કરતે ખાસ; દીન તે સારે ને બૂરો છે, દીન તે જેને જડસુખભ્યાસ. ૧૧ના દરિયે તો તેણે જગ તરિ, કામને જીતી થય અકામ; દક્ષિા જેવા જ્ઞાની સંતે, અનંત ગુણ રત્નના ધામ. ૧૮ાા દર્દ સહે તે મર્દ જગતમાં, મેહનું મોટું જગમાં દર્દ, દર્પ કરે જે મેહ તજ્યા વણ, મેહ છતતે તે છે મઈ. ૧૧ દર્પણમાં દશ્યો હોય જેવાં,–તેવાં પ્રતિબિંબ દેખાય; દર્પણ સમ સમ્યગ જે જ્ઞાન છે, તેમાં સમ્યક્ સહુ પેખાય. ૧૨૦ દર્પણ સમ નિજ આત્મજ્ઞાન છે, મેહ ટળે તસ શુદ્ધિ થાય; દર્પણ સમ થા!! આતમ જ્ઞાને, સાક્ષી ભાવે સુખ વતાય. ૧૨૧ દર્શક થા !! તું મેક્ષ માર્ગને, દર્શકની આજ્ઞાએ ચાલ !! ; દર્શન, સદગુરૂ સંતનાં કરતાં, પ્રભુથી પ્રગટે સાચું હાલ. ૧૨રા દે છેસારું દેખાડે !! શુભ,–જેથી આવે દુ:ખને અંત; દેખો !! સુખ હિતકરને ભાવે, દશ્ય છે આતમ!! સાચા સંત. ૧૨૩ દમન કરે જે દમ્ય છે તેને, અદમ્યને દમતાં ન માય; દમન અને દંડથી શાંતિ વતે, તેફાને થાતાં અટકાય. ૧૨૪ દમન કરો !! હદમાં રહીને તે, ધર્યદમન, હિતકારી થાય; દમન કરે!! જે હદબાહિર તે, અધર્યદમને દુઃખ જણાય ૨પા
For Private And Personal Use Only