SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કઝાલિ સુખાધ–૬. ( ૨૬૩) ॥૮॥ દગેા સગા નહીં કાનેા જગમાં,–કરીને જો ! ! તું અંતે દુઃખ; દગા પ્રપંચીએના સામા, રહેવું જેથી શાંતિ સુખ. દગલમાજ લેાકેાથી ચેતી,–ચાલા !! જગમાં નરને નાર; દગલબાજ નમે સાથી ઝાઝા, અતિવિનય ત્યાં દગા વિચાર. !! ૯૯ ૫ દગામાજની તો !! પ્રતીતિ, સેગન્નથી વિશ્વાસ ન સત્ય; દગાબાજથી ૬ખી જશેા નહીં, દગાબાજથી ચેતી કર!! કૃત્ય.ા૧૦૦ના દખી જાવું નહીં શરમાઈને, દખાયા વધુ કન્યને પાલ !!; દખી જાવુ નહી ખાટી રીતે, સત્યને દાખે !! નહીં કા કાલ ૫૧૦૧૫ દાટી દે !! દુર્ગુણ દોષાને, દયા સત્યથી મુક્તિ ધાર !!; દાટી દો !! પાપાના કાર્યાં, દમામ જૂઠા લેશ ન ધાર !!. ॥ ૧૦૨ u દ્રુમિ કુત્રિમ નભે ન લાંખે, દમામથી મળતા નહીં રામ; ઇમામ રાખે !! નહી કદિ જૂઠા, યામાં ખર્ચા!! વિત્ત તમામ. ૫૧૦૩૫। દયાળુને દરકાર છે સારી, ત્યાગે પાપી સહુ દ૨કા૨; દરગુજર કરે દયાળુ ગુન્હા, ત્યાગીને કેાની દરકાર. દરબાર સત્ય પ્રભુના મેાટા, અંતરમાં સાચા દરખાર; દરબારી મન તન હિતસાધક,અનેતેા જાય નહી ઘરબાર. ૫૧૦પા દરવાજો છે સત્યના મેાટે, પ્રભુના દરખાર જ્યાં ત્યાં જાણુ !!; દરવાણી આતમપ્રભુ સાચા, જ્ઞાન તખ્તપર છે ભગવાન્ ।। ૧૦૬ ॥ દરિદ્ર દ્વીન ન માનેા !! નિજને, તનુદેવળમાં તુ ભગવાન ; દરિદ્ર શાને માની નિજને, ભ્રાંતિથી થાતા હૈરાન. દરિદ્ર નહીં માતમ !! મ્હારા, તુજમાં અનંત જ્ઞાનાનન્દ; દરિદ્ર નહીં તુ તુજમાં માનદ, બાહ્યમાં પ્રભુતાઇના કું. ૫૧૦૮ના દરિદ્રતાનું કારણ પૂના,-પાપાય છે નક્કી જાણું ! !; દરિદ્રતા વિષ્ણુસે છે પુણ્યે, દરિદ્ધતા અજ્ઞાનથી માન ! !, દરિદ્રી થા ! ! નહીં ઉત્સાહી મન ! !, ઉદ્યમથી દારિદ્ર દરિદ્ર પણ જો ધર્મ કરે તેા, ઇન્દ્રોથી મોટા કહેવાય, દરિદ્ર ભીખારીના ઘરમાં, પ્રભુ જ્યેાતિના થાય પ્રકાશ; દીનની પાસે પ્રભુ ઝટ આવે, ભકત દશાના થતાં વિકાસ, ૫૧૧૧। ૫૧૦ણા ૫ ૧૦૯ ૫ For Private And Personal Use Only ૫ ૧૦૪૫ હણાય; ૫૧૧મા
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy