SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુબોધ–દ. (૨૬૫) દમન કરે નહીં દમવણ માનવ, અધર્મ પાપનું દમન છે બેશ; દમનમાં અભ્યાસે જયસિદ્ધિ, પછીથી ટળતા બૂરા કલેશ. ૧૨૯ાા દંડ વિના નહીં શાસન ચાલે, દંડ વિના નહીં રાજ્ય કરાય; દંડથી ધર્મનું રક્ષણ થાતું, દંડ તે નીતિ ન્યાયે સુહાય. ૧૨૭ દંડે !! મનને દુપથ જાતાં, ઈન્દ્રિયોને !શુભ દંડ; દંડે !! દુષ્ટ વિચારને જ્ઞાન, દંડ્યાનું રાખો !! ન ઘમંડ. ૧૨૮ દંડ તે સાત્વિક, સંતને સારે, જેને ઘટે તેને તે દંડ દેતાં સર્વે નિયમમાં રહીને, વતે કરે ન પા૫ પ્રચંડ. ૧૨૯ દલાલ, શુભ કાર્યોમાં થાવું, ધર્મક્રિયામાં થાવ !! દલાલ દલાલ, થા ! ! તું પપકારે -જેથી પામે સુખકર માલ. છે ૧૩૦ છે. દલાલી કર ! ! તું ધર્મની વાટે, કે જેથી સદ્દગુણી થાય; દયા દાન દમવૃદ્ધિ થા, વતે જગમાં નીતિ ન્યાય. મે ૧૩૧ છે દલિતજનેને ઉંચા ચઢવા, તન મન ધનથી દેવી સહાય દલિતકોમને વતંત્ર કરવા,-આપ વિદ્યા શક્તિ ન્યાય. ૧૩રા દલીલ જે હિત સુખ કરનારી છે, સર્વજીને ગ્રહવા યોગ્ય દલીલ સત્કાર્યોમાં સારી, પાપમાર્ગમાં તેહ અગ્ય. | ૧૩૩. દલીલથી સમજે સમજુ લોકો, અજ્ઞાની જડને શું દલીલ; દલીલથી સમજે નહી તેને, દંડથી શિક્ષાની છે અપીલ, ૧૩૪ દવા અન્નજળ વાયુ પ્રકાશે, દેહાયુગથી જીવ્યું જાય; દવા થકી પણ હવા ચઢે છે, દવાએ રે દૂર થાય. ૧૩૫ | દવા ન કરવી પડે કદાપિ, એવું તન મન ધર !! આરોગ્ય, દવા વૈદ્ય રોગી બહુ ભેદે, દવા ખરી જે ટાળે રોગ. છે ૧૩૬ છે દવા કરીને મનની જ્ઞાને, ચિત્તકષાયે દૂરે ટાળ ! દવા ચાકરી કરતાં ભક્તિ, આવે પ્રભુ પ્રાપ્તિનો ખ્યાલ છે ૧૩૭ છે દશા જે કાલે જેવી આવે,–તેને પામી બને ! ! પ્રસન્ન દશા જે સારી નઠારી તેમાં,-સમભાવે રાખે!! નિજ મન્ન. ૧૩૮ દશીવીશી સહુ ઉપર આવે, સેપર સુખદુ:ખ વાયુ વાય; દશા ન એકસરખી સૈની, સદા ન રહેતી સમજે ન્યાય. ૧૩૯ ૩૪ For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy