SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૭૮) પવિત્ર અને ઉપશમને અર્પણ કરનાર,) (સમસ્ત કર્મને ક્ષય થવાથી ઉત્પન્ન થતા ) નિબિડ-ગાઢ સુખને પ્રાપ્ત થયેલા એવા, (સમગ્રભુવનવર્તિ ભવ્ય લોકોને માર્ગ બતાવનાર હોવાથી) હિતકારી, પ્રણામ કર્યો છે દેવ સભાએ તેમજ અસુરોએ જેને એવા, અથવા નમ્યા છે દેવે તેમજ દેદીપ્યમાન અસુર જેને એવા, નિર્મળ પુની માલાવડે સુગંધિત, નષ્ટ થઈ છે આપત્તિઓ જેની, અથવા જેનાથી એવા, અલંઘનીય-કેઈથી પણ નહીં ઉલંઘન કરી શકાય એવા, નાશ કર્યો છે અભિમાન જેણે, સર્વથા મેહરડિત, કમલ સમાન પ્રકાશમાન અને ગૃહવિષયક હર્ષ તેમજ શોકથી રહિત, અર્થાત સંસારી કાર્યોમાં અલિપ્ત એવા (તેરમાજિનેશ્વર) કે વિમલ છે જ્ઞાન જેનું અથવા પાપરહિત, અથવા તે ગર્ભમાં આવેથી માતાની બુદ્ધિ અને દેહ બંને નિર્મલ થયાં એવા શ્રીવિમલનાથને અમે નમન કરીએ છીએ ૪૯ છે. આ લેક તથા પછીના ત્રણ લોકોમાં (પૃથ્વી) નામનું વૃત્ત છે. તેનું લક્ષણ જ, સ, જ, સ, અને યગણ એ પાંચ ગણે છે અને ઉપાંત્ય અક્ષર હસ્વ છે તથા અંત્ય અક્ષર દીર્ઘ છે. આ વૃત્તિમાં કુલ (૧૭) અક્ષરો છે અને આઠમે તથા સત્તરમે અક્ષરે વિરામ (યતિ) છે. समस्तजिनेश्वराणां स्तुतिः सदानवसुराजिता-असमराजिता भीरदाः, क्रियासु रुचितासु ते, सकलभारतीरा यताः । सदानवसुराजिता-असमराजिताभीरदाः, क्रियासुरुचितासु ते, सकलभा रतीरायताः ॥ ५० ॥ सदानवेति- सदानवसुराजिताः ' सह दानवैर्वर्तन्त इति सदानवाश्चते सुराश्च तैरजिताः-उपसर्गादिभिरक्षोभिताः । 'असमराः' नविद्यते समरः-संग्रामो येषां ते । 'भीरदाः' भियं रदन्तीति भीरदाः, For Private And Personal Use Only
SR No.008595
Book TitleJina Stuti Chaturvinshtika
Original Sutra AuthorShobhanmuni
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1935
Total Pages301
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy