SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) . અમૃત મી. (૨૨) ગઝલ. સાહેલડી સંગે ફરે, આકાશમાંહી ચંદ્રિકા; નિખિ છબી મૃદુ આપની, એ ચંદ્રિકા ફીકી પડી. ૧ કમળ કમળને વંદને, ખીલાવનારી ભાસ્કર; તુજ તેજને નીખ કરી, નિજ ભગથી ફીકી પડી. સરવર વિષે પોતણી, કેવી મધુર ખીલી કળી ? નયને નિહાળી આપનાને તેય પણ ફીકી પડી. આ વિશ્વરૂપા માનુની, ફરતી હતી નિજ માનથી; હારી નિહાળી મૂર્તિને, વિધા જરૂર ફીકી પડી. આનંદથી ફરતી ફરે, ને છબીલી સુંદરી, પણ આપનાં પદ ખતાં, મનમાં જરૂર ફીકી પડી. ૫ ત્યારે વિરહની વેદના, મુજથી સહી જાતી નથી; વિરહ વરવડે આપના, પ્રભુ ? હુંય પણ ફીકી પડી. ૬ ગ્રામિણ (૨૨૦ ) ગઝલ. ફરું છું પહાડ ને જગલ. હમોને ભેટવા કાજે; મનહર મીઠડા મેહન ? કહેને કયાં છુપાયા છે ? ૧ તૃષાતુર આંખડી હારી, તલસતી રાત્રિ દિન હાણે; નયનની દિલગિરિ ખાતર, કહેને કયાં છુપાયા છે ? ૨ ફરે હું ક્યાં સુધી? વનવન, પ્રતીક્ષા આપની ક્ષણ ક્ષણ, અલ્હાલા હે કીધાં તનમન, કહેને કયાં છુપાયા છે ? ૩ નિહાળ્યાં પાણી ઝાકળનાં, હમારાં જાણીને મેતિ પકડતામાં વહ્યું પાણી, કહેને ક્યાં છુપાયા છે ? લગી છે મુજ લગન તમથી, પ્રખર બંધન વિભેદીને; કહો ધું હમેને કયાં ? બતાવે ક્યાં છુપાયા છો ? ૫ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy