SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) પ્રભુ ? ઘરમાં અગર બાહીર, કહેને કયાં છુપાયા છે? સરવર કે કમળ માંહી, કહેને ક્યાં છુપાયા છે ? ૬ મનહર મૂતિ સુંદરીએ, વચ્ચે નાખી દીધે પડદ; રમે છે ત્યાં અગર હાલમ? બીજે ક્યાંઇ છુપાયા છે? ૭ અભિવેત્તમ. (૨૨૨). ગઝલ. ઉડીજા અહિં થકી કેયલ ? ન મલ્હારા મંદિરે બેલિશ વિરહની આગ લાગી છે, વગરે હાલમ નથી ગમતું. ૧ બીજા આંખે ઉડીજાને, ખીલ્યાં છે પુષ્પ પણ સુંદર, સુખી થાશેજ સહયોગી, વગર વહાલમ નથી ગમતું. ૨ બીજા ઉધાન છે સારા, નમે છે વલ્લી પુષ્પથી; તરૂને સંગ લાગી છે, વગર બહાલમ નથી ગમતું. ૩ દીવાની હું ફરૂં આજે, વસંતોત્સવ ભલે આવ્ય; બીજે જે બેલ આ બહેની? વગર હાલમ નથી ગમતું.૪ સ્વરૂપ શું અંધની આગળ ? વને જૈનેય રડવું શું ? અમારા ત્યાં બીરાજી પણ, વગર હાલમ નથી ગમતું. ૫ અમારા ત્યાંહી રટવાથી, કદર થાશે નહી કાંઈ; કદરની ડાળીએ જે બોલ? વગર વહાલમ નથી ગમતું. ૬ અમારી જીન્દગાની આ નકારી છેક લાગે છે; બીજે જે બેલને બહેની? વગર હાલમ નથી ગમતું, ૭ કયુમ. (૧૩૨) ગઝલ. મને શું કામ બીજાનું?, પ્રભુ? હારી હું દાસી છું. એ ટેક. ભમી ભવાનમાં ભારે પડી માથે મહા આપ: " હવે સુખધામ મોહનના, ચરણ કમળ નિવાસી છું. મહુને. ૧ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy